________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ )
શ્રી શ્રેયાંસનાથ સ્તવન
( ઝુક આઈ ખઢરીયાં સાવનકી એ-રાગ) નિત આવે સ્મરણુ શ્રેયાંસતણું,
જિનવરનું, ભવદુઃખહરનું ——
—
અમૃત વરસે નામ-સ્મરણુમાં, પુલકિત રામ પ્રતિ પળમાં, પરમાનંદે મનડું રમતુ
સંગી સવે મિથ્યા જાણુ,
ભવ વનમાં ભમતાં શુભ પુણ્ય, આપ ચરણે આવું;
ગંગા યમુના છેાડી શાને ખાડામાં જાઉં ?
આપ શુભ સાથે ગણું
નિત. ટેક
નિત૦ ૧
www.kobatirth.org
હેમેન્દ્ર અજિત પદ અતિ ગમતુ,નિત૰ ૨
For Private And Personal Use Only