________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૭) એસે ગુણગણ કે ખુદ આલમ,
નિર્મોહી નિરૂપાધી; પ્રતિપળ પદ પંકજમેં રખના,
હેમેન્દ્રકી યહી આશ. આ ૬
મહાવીર સ્તવન (સખી કાટ વાગ્યો છે મારે કાળજે) વિભુ વીર વિદારે વેગે વ્યાધિઓ,
વિદન નિવારે વહેલા આવી (૨) અનાથના નાથ,
વીર હાલા લાગે છે-વિબુધવૃન્દના ૧. વિભુ વસમી વિષયવલ્લી વેડફી,
માન માયા મમતાને મુકાવી; મેહ મારો મુજ ધીર,
વીર વહાલા લાગે છે. વિબુધવૃજના. ૨,
www.kobatirth.org
For Private And Personal Use Only