________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૨)
અશ્વસેનજી ન્યાયી જનક છે, વામાં માતાજી છે પુણ્ય-મરણ. પ્રેમે ૪ સમતા, પ્રેમ ને નિર્મલતામાં, હેમેન્દ્ર માને ભવનું તરણ. પ્રેમે ૫
શ્રી નેમિનાથ-સ્તવન (રખીયાં બંધ ભૈયા...એ રામ) નેમિ પ્રભુજી પ્યારા, નયનોના તારા રે-ટેક. જિનવરજી કામણગારા, બ્રહ્માનંદી રઢીયાળા, રાજુલને તારનાર,
નયનના તારા રે. નેમિ. ૧. હરિણે પર કરૂણા ઉપજી,
રાખે અમ પર તે જિનજી; પ્રગટ પ્રેમલ ઝરણાં,
નયના તારા રે. નેમિ. ૨.
www.kobatirth.org
For Private And Personal Use Only