________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧ ). માતા પ્રભાવતી કુંભ પિતાજી, મિથિલા નગરી અતિ મનરંજન. મલ્લિ. ૪. સમ્યક્ ભાવે ભવિને અપે, હેમેન્દ્ર હદયે આપનું ગુંજન. મહિલ. પ.
શ્રી પાર્શ્વનાથ સ્તવ
(રાગ મારું વતન ) પ્રેમે પૂજું પ્રભુ પાર્શ્વ ચરણ, અજ્ઞાનહારક આપ શરણ. જિનવર આપ જ સઘળું વિધે, નિમણી, સુખદા, પાપહરણ, પ્રેમ ૧ પાપ તાપને આપ નિવારે, મૂર્તિ વિષે મધુ પ્રેમ ઝરણ પ્રેમે ૨ અહિ લાંછન શેભે શુભ દેહે, ધ્યાનસ્થ મૂર્તિ નીલ વરણ. પ્રેમે ૩
ટેક
www.kobatirth.org
For Private And Personal Use Only