________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ )
શ્રી તારગામડન અજિતનાથ સ્તવન ( મારૂ વતન......એ રાગ )
પ્યારૂં નમન મારૂ પ્યારૂં નમન, હા અજિત પ્રભુ તને પ્યારૂં નમન-હા. ટેક. તારગા તીર્થં મદિર રાજે,
ભક્ત હૃદયમાં કરતા રમણુ. હા-પ્યારૂં. ૧ વિજયા માતા શિવસુખદાતા, સ્વીકારજો સ્વામી મારૂ સ્તવન, હા-પ્યારૂં. ૨ હસ્તિનું લાંચ્છન ચણે ખરાજે, ચરણકમલમાં જ્ઞાન યજન,હા-પ્યારૂં, ૩ વીર અજિત છે માનદસાગર, ભાંગે પ્રભુજી ભવનું ભ્રમણુ. હા-પ્યારૂ. ૪ હૃદયમદિરે સૂનાં સ્નેહ સિ'હાસન, ભાવ ધરી કરૂ' ભક્તિ પૂજન. હા-પ્યારૂ. ૫ સમતા આપે। શુભ શાન્તિ સ્થાપા,
www.kobatirth.org
For Private And Personal Use Only