________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ ) વિશ્વ પ્રપ સર્વ નિવારી, જિનવર શિવપુરે અપે ગતિ. પ્રભુ ૧ ચક્રવર્તી પદ ઋદ્ધિ ત્યાગી, આત્માનંદમાં જ પ્રીતિ. પ્રભુ૦ ૨ દીનાનાથ દયાલુ સુખકર, કમ ખપાવી વય મુક્તિ. પ્રભુo ૩ વિશ્વસેન પિતા જનપાલક, અચિર જનની શ્રેષ્ઠ સતી.
પ્રભુ. ૪ મેઘરથ નૃપ થઈ તાર્યો પારે, સહુ વિશ્વ વિષે પ્રસરી શાન્તિ. પ્રભુ ૫ ચન્દ્ર ચકરી ને મેઘ મયૂર સમ, પ્રભુ હારા વિષે મારી એવી સ્થિતિ. પ્રભુ ૬ હરિણ લાંછન મૂર્તિ છે સુંદર, હેમેન્દ્ર બુદ્ધિ ચરણે ઢળતી, પ્રભુ ૭
www.kobatirth.org
For Private And Personal Use Only