________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૭ )
સઘળે સમાનતા જાણે છે, સજની વિશ્વપ્રેમ મંત્રને મહાણે, હે સજની ૩ થારિત્રે તર્યા નૃપ મેગી, હે રાજની રાગી બન્યા છે વિરાગી, હે સજની ૪ માનવ જન્મ અમૂલે, હે સજની જમણ વિષે નવ ભૂલે, હે સજની ૫ સંજમ ધ્યેય જીવનનું, હે સજની સંસાર જાણવું સ્વપ્ન, હે સજની ૬ સંજમ પ્રશએ દે, હે સજની, દુલા પથ એ એવે, હે સજની ૭ ચારિત્ર આપે મોક્ષપ્રાપ્તિ હે, સજની, જન્મ મૃત્યુની જ્યાં સમાપ્તિ, હે સજની ૮ ચારિત્ર ભાવના વિકાસ, હું સજની હેમેન્દ્ર ગુણથી પ્રકાશ, હે સજની ૯
www.kobatirth.org
For Private And Personal Use Only