________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૬), સે ઉજજવલ વિરતિભાવ, પામે વાસ
શિવપુરમાં. સં. ૪ સદ્ગુરુની સેવા કરીએ, ભોદધિ સહેજ તરીએ, આતમ લક્ષે મન ભાવ, હારા ચિત્ત મંદિરમાં. થાત્રિ વિના શું ચાહું? ચારિત્રે મુક્તિ ભાળું, હેમેન્દ્ર ગણે એ લહાવ, નિર્મળ સાધુ જીવ
નમાં. સં. ૬ ચારિત્ર ભાવના (બંસરીમાં ગાયું એવું શું હું કયા ?) ચારિત્ર રત્ન અનેરૂં, હો સજની ભવસાગર તારનારૂં, હે સજની. ટેક ચારિત્ર પાળ્યું મહાવીરે, હે સજની, ઉપસર્ગો વેઠ્યા ધીર, હે સજની ૧ પંચ મહાવ્રત જે પાળે, હે સજની, કર્મ કઠિનતાને ટાળે, હે સજની ૨
www.kobatirth.org
For Private And Personal Use Only