________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૩ )
શીતલનાથસ્તવન ( ઉડી હવામે જાતી—એ રાગ ) ટળે રિપુ અંતરના,
પ્રભુ શીતલનાથ પ્રતાપ,
શ્રદ્ધાથી પ્રભુ ગાન કર’તાં,
ઢળતા મન પરિતાપ ટળે. ૧
અમૃત સિચનમાં થાતુ, હર્ષથકી અ'તર ઉભરાતુ’;
મસ્ત દશા આત્માની થાતી,
મુખમાં પ્રભુના જાપ, ટળે ૨
આશા તૃષ્ણા શમતી સર્વે,
www.kobatirth.org
નિર્મોહી શુશલાવા હૈચે;
અશુભ કષાયા સ્થાન ન પામે,
વિરમે સઘળા પાપ. ટળે ૩
ભેાભેદ સહુ વિસરાતા, કેવલજ્ઞાન હૃદયમાં થાતાં;
For Private And Personal Use Only