________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ )
માહ વિષે મુજ ચિત્ત ને જાયે,
ચાહું' પ્રભુ તુજ હ્વાય; મદમાતા અભિમાની અનુ' તે,
ઠીક કરી મુજ કાજ રે.
શ્રેષ્ઠ સહેાદર જીવનકેરા,
અંતરના આધાર, અણદીઠી આપત્તિ જો આવે, આપ જ રાખો લાજ રે.
મમતામાંથી દૂર જ રાખા, માર્ગુ ધર્મના સાથ; માગુ' અતુલિત અ ંતર ઋદ્ધિ,
લવ ઉદધિના જહાજ ફૈ---
સાણંદ પદ્મપ્રભુ જિનમ”ડળ, આપ શરણુ મહારાજ ? મુનિ હેમેન્દ્ર અજિત શરણુ સુખ— માર્ગે સદા જિનરાજ ૨
www.kobatirth.org
ચન્દ્ર ૨
ચન્દ્ર ૩
ચન્દ્ર ૪
ચન્દ્ર પ
For Private And Personal Use Only