________________
Shri Mahavir Jain Aradhana Kendra
( રાગ
www.kobatirth.org
.
શ્રી હેમચંદ્રસૂરીશ્વર કી ગહુલી
( શ્રી બુદ્ધિસાગર સૂરીશ્વરજી મ. )
વિ તમે સુણો રે ભગવતી સૂત્રની વાણી )
વિ તુમે વદારે હેમ ચન્દ્ર સૂરી ગયા યરા ગુણ મહિમા રે ત્રણ ભુવનમાં સુહાયા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલિકાલમાં કેવલી સરખા સર્વજ્ઞ બિરુદે પાયા કુમપાલ રાજા કરી શ્રાવક રાજ્ય ગુરુ કહેવાયા. ભ ૫૧ ॥
નૈષ્ઠિક બ્રહ્મચારી મહાયોગી યુગ પ્રધાન સવાયા જૈન ધર્મ ઉરોત કર્યા બહુ સુરનર મુનિવર ગાયા. ભ॰ ॥ ૨॥
ભારત દેશ સાભાવ્યો જેણે દયા સર્વત્ર ફેલાવી જૈન ધર્મના સ્તંભ જે મોટા ધર્મની હાથમાં ચાવી. ભ॰ ॥ ૩ ॥
સિદ હેમ વ્યાકરણ શુભ રયુ ન્યાય સિદ્ધાન્ત ના ગ્રન્થ ભામાં કવિ રત્ન પ્રથમ જે સમજન્મ્યા શિવ પંથ, ભ॥૪॥
મહાવીર પ્રભુના ભવન સાધુમાં અગ્રણી જ્ઞાની સુદ્ધાયા બુદિસાગર ધર્મ પ્રભાવક પ્રેમે પ્રણમુ પાયા. ભ
દેખે કરાયા દોષને એવા લાખો લોક છે.
For Private And Personal Use Only
॥ ૫॥
દૃષ્ટિ કરે જિ દાપ પર થવા વિરલા કાઇ છે.