________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
ભવ કર જોઈએ. ગામડાઓના મનુષ્ય કરતાં કે ઈ વખત શહેરના સુધરેલા મનુષ્યમાં મર્મ હણવા વગેરે અનેક દે દેખવામાં આવે છે. ઉત્તમ કુળમાં જન્મેલા સર્વે મનુષ્ય કંઈ ગંભીર, પ્રમાણિક અને એક ટેકીલા હોય છે એ નિયમ નથી. તેમજ નીચ કુલમાં જન્મેલા રિદ્ર મનુષ્ય અપ્રમાણિક, દુર્જન હોય છે એ નિયમ નથી. માટે
મનુષ્યને ઘણે પરિચય કરે, અને જેમ જેમ તેમની ચેગ્યતા દેખાય તેતે અશે તેઓની સાથે મૈત્રીભાવથી વર્તવું. મર્મ હણનાશ મનુષ્યની અનેક રીતે પરીક્ષા કરી તેમને પારખી કાઢવા.
બીજના ચંદ્ર સમાન અને પૂર્ણિમાના ચંદ્ર સમાન મિત્રતાનું સ્વરૂપ દર્શાવે છે.
દુષ્ટ મિત્રની પ્રીતડી, પુનમ ચંદ સમાન સજજનની જે પ્રીતડી, બીજ ચંદ્રમનમાન. ૪૪
વિવેચન –નીચ બુદ્ધિવાળ, અસદુ વિચારવાળા, વિશ્વાસીની ગરદન કાપવામાં લેશ માત્ર આંચકે નહીં ખાનારા, સદા સ્વાર્થની બાળ રચનારા, પ્રપંચી અને કાવાદાવાની અહનિશ જાળ ગૂંથનારા મનુષ્યની મિત્રતા પૂર્ણિમાના ચંદ્રમા જેવી જાણવી. જેમ પૂર્ણિમાના ચંદ્રની દિવસે દિવસે વૃદ્ધિ નહીં થતાં ક્ષયતા થાય છે તેમ આવા નીચ મિત્રોથી મૈત્રીની ક્ષીણતા થાય છે તથા તેથી દિવસનુદિવસ ' આપત્તિ ભેગવવી પડે છે. તેમજ સજજન મનુષ્યની મિત્રતા બીજના ચંદ્રમા જેવી વૃદ્ધિને કરનારી છે. જેમ બીજને ચક્રમા દિવાસાદિવસ વૃતિ પામી વિકસિત થાય છે, તેમ સજાખની મત્રી સર્વ પ્રકારે વૃદ્ધિ પામી સુખને આપનારી બને છે.
પૂર્ણિમાના ચંદ્રની કળા પશ્ચિાત્ ઘટે છે. સકામ ભાવનાવાળા, ચંચલ ચિત્તવાળા, અરિવર પ્રજ્ઞાવાળા, નામરૂપમાં મોહ પામેલા, કામાજ, સ્વાથબ્ધ મનુષ્યની પ્રીતિ પ્રથમ તે પૂણિમા ચંદ્ર સમાન થાય છે પણ પશ્ચાત સ્વાર્થ નહિ સરવાથી પરસ્પર એક બીજાની કામનાઓ સિદ્ધ ન થવાથી મિત્રે પાછા અમિત્રના રૂપમાં ફેરવાઈ જાય છે. જે પ્રીતિમાં કામની, સ્વાર્થની અશુદ્ધતા છે તે પ્રેમ કરતા
For Private And Personal Use Only