________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
કેષથી અશક્તિનું વાતાવરણ પ્રસરે છે. આયિા કેયથી સવિયા સાથે છેડાઈ ગયું અને તેથી તેણે સવિયા સાથે યુદ્ધ આરહ્યું. તેનું વધતાં વધતાં યુરોપીય મહાયુદ્ધ અને હાલ વિશ્વ મહાયુદ્ધ આરંભાયું છે. સ્ત્રીસ્તિ પ્રજાના પયગંબર ઇશુ ક્રાઈસ્ટ કહે છે કે હારે દુશ્મન તારા ગાલ પર એક તમાચો મારે તે બીજે ગાલ ધર કે જેથી તે શાન્ત થાય. ઈશ ક્રાઈસ્ટના ઉપદેશાનુસારે જે તે વર્યા હતા તે હાલની સ્થિતિ આવત નહીં. મુસલમાનેના મહમદ પયગંબર કહે છે કે કેઈએ કેધ, માન, માયા, લોભ, મેહ રૂપ શયતાનના તાબામાં થવું નહીં. કોઈના પર કેધ કરી વૈર લેવા વૃત્તિ કરવી એ ખુદાની આજ્ઞા વિરૂદ્ધ છે. હિન્દુઓ કહે છે કે કેધાદિક પરિપુઓને ત્યાગ કર્યા વિના પરમાત્મપદની પ્રાપ્તિ થતી નથી. એમ ભગવગીતા વગેરે શાસ્ત્રો જણાવે છે. જેને કહે છે કે રાગદ્વેષને નાશ કર્યા વિના કદાપિ મુક્તિ મળતી નથી. ખાદ્ધો કહે છે કે કષાયના વશ થવાથી આત્મસુખને નાશ થાય છે. એ પ્રમાણે દરેક ધર્મશાસ્ત્રમાં કે ધ ફ્લેશ વૈર વગેરે વૃત્તિના નાશથી આત્મસુખ પરમશાંતિ પ્રાપ્ત થાય છે એમ કયું છે, છતાં અજ્ઞમનુષ્ય ક્રોધ-માન-માયા-લેભ આદિ કષાયના વશમાં પી આત્માના સમભાવરૂપ યોગને પ્રાપ્ત કરી શકતા નથી, સમભાવની જે જે અંશે પ્રાપ્તિ થાય છે તે તે અશે અન્ય જીને વાત્માવત્ માની શકાય છે. સમભાવ આવ્યાથી સર્વ જીવોની સાથે મૈત્રીભાવ ધારણ કરી શકાય છે. સર્વ ને સુખ દુઃખનું કારણ પિતપેલાનાં કર્મ છે; એમ સર્વજ્ઞ મહાવીર પ્રભુ, ઉપદેશથી જણાવે છે. છતાં અશ્રદ્ધાળ મનુષ્ય કર્મની શ્રદ્ધા નહીં ધારણ કરીને અન્યને શત્રુ તરીકે કલ્પી લઈ તેઓના પર કેધિ વૈર ધારણ કરે છે. આ કેટલું બધું તેમનું અજ્ઞાન છે? શ્રી મહાવીર પ્રભુ જેને કર્મ કહે છે જેને સાંખે પ્રકૃતિ કહે છે તેને પારાણિક માયા, પ્રભુ કહે છે. મુસલમાને તેને કિમતુ કહે છે. પૂર્વ ભવમાં જેવાં કર્મ કર્યા હોય છે તેના અનુસાર જીવને અંત્ર શુભાશુભનાં સુખ દુખ ફળે ભેગવવાં પડે છે તો તેમાં અન્ય છ પર રાગદ્વેષ ધારણ કરવાની કઈ જરૂર નથી.
For Private And Personal Use Only