________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
૫૩
અને તેને ભીખ માગતે કર્યો. આ ઉપરથી સમજવાનું કે નીચ મિ. પિતાના વ્યાપાર સંબંધી અન્યની આગળ જૂઠી વાતો કરીને દેવાળું કઢાવે છે. આળ મૂકીને અપ્રતિષ્ઠા કરાવે છે. તેઓ દુષ્ટાચરણેથી ક્ષણે ક્ષણે મિત્રોને શેચનીય થાય છે, માટે મનુષ્યએ દુર્ગણ નીચ મિત્રે ન કરવા જોઈએ.
મૂથી મિત્રતા કરવી સારી નથી. ભલી ન મૂર્ખની મિત્રતા, થાય ફજેતી ખૂબ થાય અગમાં ચા બહુ લેતાં કેવચ લેબ. ૩૩
વિવેચન–મૂર્ખ મનુષ્યની મિત્રતા કદાપિ કાળે સારી લેખવવી નહિ મૂર્ખ મનુષ્યોમાં વિવેકની ખામી હેવાથી સદસ૬ વસ્તુને પારખી શકતા નથી, તેથી સામા મનુષ્યનું હૃદય પ્રેમથી ઉભરાઈ જાય છે કે કપટથી છલકાઈ જાય છે તે પિલે જાણે શકતા નથી. આ રીતે મૂર્ખ મિત્રે પોતાના સજજન મિત્રની કિંમત સમજી શકતા નથી. મિત્રની ન કહેવા જેવી બાબતોને પણ લેટેમાં પ્રકાશ કરે છે અને તેથી પિતાના સર્જન મિત્રની ફજેતી અન્ય પુરૂષમાં આપોઆપ થઈ જાય છે. આ રીતે સજનમિત્રે મૂર્ખમિત્રના પ્રસંગમાં આવીને ફજેતીને પાત્ર થાય છે. જેવી રીતે કેઈમનુષ્ય કવચની લંબ પકડે તે પરિણામે તેના શરીરમાં ખુજલી, પેદા થાય છે, તેવી જ રીતે મૂખ મનુષ્યના સંબંધમાં સજજનપુરૂષે માટે દુખ નિર્માણ થએલું સમજવું. વનમાં વાસ કરે સારે પરંતુ મૂખની સાથે મિત્રતા કરવી સારી નહીં. ભાષણના ભણતર માત્રથી વા સુધારાની ટાપટીપ માત્રથી મૂર્ખતાને નાશ થતું નથી. ભણેલાઓ પણ મૂખ હોય છે અને અભણેલાઓ પણ મૂખ હોય છે. ૧ પ્રસંગ વિના બોલે તે મૂર્ખ. ૨ વિના વિચારે છેલે વા કોર્ય કરે તે મૂર્ખ ૩ હિતાહિત જાયા વિના પ્રવૃત્તિ કરે તે મૂર્ખ.૪ શત્રુ મિત્રની પરીક્ષા ન કરી શકે તે મૂર્ખ પ અવસરે શું કરવુંવા ન કરવું તેને જાણે તે મૂખ ૬ રોગ્યની અને અગ્યની પરીક્ષા ન કરે તે મૂર્ખ. ૭ અવસર ન પારખે તે મૂર્ખ. ૮ કુટુંબીજન મિત્ર વગેરેની સ્થિતિ ન પારખેતે
For Private And Personal Use Only