________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
૪૧
મારવા નિશ્ચય કર્યો, અને તેમાં તે સ્વયં મરણ પાથ. શ્રીપાળચરિત્ર વાંચી આ સંબંધી વિશેષ હકીકત મેળવવી. નિજ મિત્રની પ્રગતિ, કીર્તિ જેને ખમાતી નથી તે મિત્ર નથી પણ થવાશેઠની પેઠે વૈરી છે, માટે તેના મિત્રથી ચેતતા રહેવું. મિત્રે પોતાના વિશે પ્રાછળ શું? બેલે છે તે જાણવું અને અગ્ય મિત્ર જે થયા હોય વા થનાર હોય તેનાથી દૂર રહેવું.
રજોગુણ અને તમોગુણ ઈર્ષાળુ મિત્ર હોય છે તે મિત્રોની ઈર્ચા કર્યા કરે છે. તેઓ મિત્રની ઉન્નતિ દેખી હૃદયમાં બન્યા કરે છે. ઉત્તમ મિત્રે સ્વકીય મિત્રની ઉન્નતિ દેખીને સાગરની પેઠે ભરતીરૂપ હર્ષને ધારણ કરે છે. વૈરી મિત્રના રૂપમાં દેખાવ આપે છે, પરંતુ સુજ્ઞ મનુષ્યો તેથી છેતરાતા નથી. હદયને હદય પારખે છે. દષ્ટ વૈરિમિત્ર અને સજજન મિત્રને ભેદ પડ્યા વિના રહેતું નથી. શુદ્ધ બુદ્ધિવાળા અને અશુદ્ધ બુદ્ધિવાળા મિત્રનાં આચરણે.ઉધાડાં પડે છે. પાતાળમાં પેસીને પાપ કરવામાં આવે તે પણ તે શનું રહેતું નથી. દુષ્ટ મિત્રે ગમે તેવા કાવાદાવા કરે તે પણ તે તેમની ઈજાથી ઉઘાડા પડયા વિના રહેતા નથી. મિત્રની ઉન્નતિ જેઓ અમી શકતા નથી તેઓ મિત્રપદને લાયક નથી પરંતુ ત્રુપદને લાયક છે. અજ્ઞાની મૂઢમનુષ્ય, મિત્રની ઉન્નતિ દેખીને દાઝે છે જ્ઞાની મિત્રો વિચારે છે કે મિત્રને આત્મા તે મારે આમા છે. જે સિત્રની ઉન્નતિ છે તે મારી ઉન્નતિ છે. પોતાની હલકાઈના ભેગે - મિત્રનું સારું થતું હોય અને મિત્રની ઉન્નતિ, કીર્તિ, પ્રતિષ્ટા થતી હોય તે પિતાની હલકાઈ કરીને પણ મિત્રનું સારું થાય એવી પ્રવૃત્તિ સેવે છે. પૂર્ણિમાના ચંદ્રની કળાએ ખીને સાગર, એટથી ખીલે છે. મિત્રની ઉન્નતિ થાય એમાં ઈર્ષ્યા કરવી એ મહાપાપ છે, એવું આત્મ જ્ઞાનીઓ સમજે છે. ઉત્તમ મિત્ર શત્રુઓની સંપદાને દેખીને પણ હર્ષ ધારણ કરે છે તે મિત્રની ઉમતિમાં માણસ ધારણ કરે એમાં તે શું કહેવું ધવની ડેઈકથાથીમિત્ર અશુભ
For Private And Personal Use Only