________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
છે. સમુદ્રમાં ઉઠેલ વડવાનલ જેમ સમુદ્રના જલનું શેષણ કરી જાય છે તેમ મિત્રચારમાં ઉઠેલ કે ધાગ્નિથી પ્રેમને, નેહનાશ થાય છે. માટે મિત્રોએ વાતચિત્ત પ્રસંગ વા કઈ પણ કર્તવ્યમાં નુકશાન જતાં, હાનિ થતાં, પ્રતિકુળતા પ્રાપ્ત થતાં અસભ્ય શબ્દો, કે - ચને વદવા ન જોઈએ. શરીર પર પડેલા ઘા રૂઝાય છે પણ વચનના ઘા રૂઝાતા નથી. માટે મિત્રોએ પરસ્પર કઈ પણ પ્રસંગે ગુસ્સાથીખરાબ શબ્દોથી એક બીજાને તિરસ્કાર ન કર જોઈએ. કેઈ કદાપિ નબળા મનને બનીને કંઈ બેલે તે તેના મિત્રે તે વખતે ક્ષમા રાખવી જોઈએ. ક્ષમા વીરસ્ય ભૂષણસ છે
क्षमा खडगं करे यस्य । दुर्जनो किं करिष्यति । अतृणे पतितो वह्निः, स्वयमेवोपशाम्यति ॥
એ શ્લેકને ભાવાર્થ હૃદયમાં ધારણ કરી મિત્રોએ પરરપર કદિ કંધનાં વચને ન કહેવાં જોઈએ. જેઓ ક્રોધથી વિરવા શબ્દો બોલે છે તે ખરા મિત્રો નથી અને તેની ખરી મિત્રતા નથી એમ વિવેકી મનુષ્ય તેને તોલ કરે છે.
પિતાના મિત્રનું સારૂં જે સાંખી શકતું નથી તે મિત્ર બની શકતું નથી.
ખમાય ના નિજ મિત્રની, પ્રગતિ કીતિ લગાર. નહીં મિત્ર તે વૈરી છે, ધવળ પેઠ નિર્ધાર. ૨૬
વિવેચન –જે મનુષ્ય પોતાના મિત્રની પૈસે ટકે સુધરતી સ્થિતિ દેખી બન્યા કરે છે, વળી જેઓ પોતાના મિત્રની અન્ય લેકેમાં ખ્યાતિ સાંભળી બન્યા કરે છે. તેવા મિત્રે તે મિત્ર નથી પણ વૈરી છે, અને તેઓધવળશેઠની માફક પરિણામે દુશ્મન રૂપે પ્રગટે છે. શ્રીપાળ રાજાની ઉન્નતિ થતી દેખીને ધવળશેઠ અત્યંત ઈર્ષા કરવા લાગ્યું. ધવળશેઠ,શ્રીપાળરાજાની અવનતિ કરવા તેને નીચ જાતિને ઠરાવવા પ્રયત્ન કર્યો પરંતુ તેમાં તેને પ્રપંચ ઉઘાડે પડયે અને શ્રીયાલરાજાની મહત્તા વૃદ્ધિ પામી. વળશેઠે છેવટે શ્રીપાળરાજાને
For Private And Personal Use Only