________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
મિત્રમૈત્રી.
उत्सवे व्यसने चैव, दुर्भिक्षे राष्ट्रविप्लवे । राजद्वारे श्मशानेच, यस्तिष्ठति स बान्धवः ।। दर्शने स्पर्शने वापि, श्रवणे भाषणेपिवा । यत्र द्रवत्यन्तरकं, स स्नेह इति कथ्यते ॥ न मातरि ने दारेषु, न सोदयें न चात्मनि । विश्वासस्तादृशः पुसा, याहमित्रे प्रजायते ।। सबन्धुर्यों विपनाना मापदुद्धरणे क्षमः ।
न तु भीतपरित्राण वस्तूपालंभपंडितः ।। મિત્રને સ્વાત્મસમાન ગણનારા સુગુણમિત્રોથી આ પૃથ્વી રત્નગર્ભા કથાય છે.
વાત વાતમાં રીસાઈ જનારા મિત્ર બની શકતા નથી. વાત વાતમાં રસથી, બેલે વિરવા બોલા ખરી મિત્રતા તે નહીં, કરે વિવેકી તેલ. ૨૫
વિવેચન –જે મનુષ્ય વાતવાતમાં રીસાઈ જાય છે, ક્રોધને વશ થાય છે, અને લાગણીઓને વશ થઈ ખરી વસ્તુને ભુલી જઈ બેટી લાગણીઓથી દોરાઈ ન બેલવાના વચને બેલે છે. તેવા મનુષ્યો ખરા મિત્ર થવાને લાયક ગણાતા નથી. વિવેકલપુરૂષ સ્વતઃ વિચારથી જોઈ શકશે કે તેવી મિત્રતા તે ખરી મિત્રતા નથી પણ બેટી મિત્રતા છે. સર્પ સમાન મિત્રતા વા શ્વાન સમાન મિત્રતા
જ્યાં હોય છે ત્યાં વાતવાતમાં લાતલાતા થાય છે, અને પરસ્પર વિરૂદ્ધ બોલાય છે. વિવેક મનુષ્ય તેવી મિત્રતાને ખરી મિત્રતા ગણતા નથી, અને તેવી મિત્રતાને માન આપતા નથી ને for
ધ પ્રીતિને નાશ કરે છે, અને પ્રીતિને નાશ થવાથી મિત્રાઇને નાશ થાય છે. વાતવાતમાં, બેલતાં, ચાલતાં, ખાતાંપીતાં, રીસ કરવાથી અને રીસના વશથી અસભ્ય શબ્દો બોલવાથી મિત્રતાને સંબંધ ટકર્તા નથી. મનમાં કેધ થવાથી આત્માનું અને પરનું ભાન, વિવેક ભૂલાય છે અને તેથી અશ્રુત કાને
For Private And Personal Use Only