________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમંત્રી,
'પે
કરતા નથી, તેનું ભુડું હાતા નથી અને તેની ભલાઈમાં જ પોતાની ભલાઈ સમજે છે. તે જ ખરા મિત્રો છે. ગુરૂ મહારાજ કહે છે કે સજજનતાનું ખરું સ્થાન આવી સાચી મિત્રતા છે. પ્રાણુને પણ અનેક કારણથી મિત્રની સાથે દ્રહ કરવો ન જોઈએ. મિત્રના દે હોય, મિત્રે અનેક અપરાધ કર્યો હોય છતાં સજનતા ધારણું કરીને મિત્રહ ન કરવો જોઈએ. કદાપિ કેઈ મિત્ર અજ્ઞતાથી અહિત આચરે તે પણ એકદમ રજોગુણ અને તમોગુણના તાબે થઈ તેના સામું અહિત કરવા પ્રવૃત્તિ ન કરતાં તેનું સાત્વિકવૃત્તિપ્રવૃત્તિથી ભલું કરવું જોઈએ, દુષ્ટમિત્રોને સજજનતાના રૂપમાં ફેરવી નાખવાની મિત્રની શક્તિને ધારણ કરવી જોઈએ અને પ્રાણને પણ મિત્રહ ન કરવું જોઈએ, એજ મિત્ર કર્તવ્ય છે.
ચંદનને ઘસવામાં આવે તે તે સુવાસ આપે છે. સુવર્ણને અગ્નિમાં નાખવામાં આવે છે પણ તેથી ઉલટું સુવર્ણનું વાન વધે છે પણ ઘટતું નથી, તેમ જે ઉત્તમ મિત્ર છે તે પ્રાણાતે પણ મિત્રહ આચરતા નથી. દેશદ્રોહ-માતૃહગુરૂહ-રાજદ્રોહ અને મિત્રહ કરવાથી મહાપાપની પ્રકૃતિ બંધાય છે અને તેથી નરકમાં રોરવ દુખે ભેગવવાં પડે છે. શ્રી મહાવીર પ્રભુએ સર્વ જીવે પર મૈત્રી.ભાવ ધારણ કર્યો હતો. કઈ પણ જીવન અશુભ ઇચ્છવામાં પાપ છે, મિત્ર બનીને મિત્રને દ્રહ કરવામાં આવે તો તે પાપ કર્મ ભેગવ્યા વિના છૂટકે થઈ શકતું નથી. મિત્રને દ્રોહ ન કરવું જોઈએ એટલું તે નહીં પરંતુ મિત્રની સ્ત્રીને તેની સંતતિને અને તેના સ્વકીયજનને પણ હ ન કરવું જોઈએ. મિત્રોની સાથે કદાપિ સ્પર્ધામાં ન ઉતરવું જોઇએ. આખી દુનિયાનું રાજ્ય મળતું હોય તે પણ મિત્રદ્રોહ ન કરવું જોઈએ. સ્ત્રી જાતિએ પણું પિતાની સખીઓ, બહેનય અને સાહેલીઓ સાથે કદાપિ સખીદ્રહ ન કરવું જોઈએ. સર્વ છે કર્માધીન છે. કર્મ નચાવે છે તેમ સર્વ માચે છે. કર્મ રૂપ પ્રભુ એમ કર્થે છે કે મારી માયા એટલી બધી શક્તિવાળી છે કે તેના તાબે વિશ્વવતિ સર્વ થાય છે. કમરપટ્ટણુપ્રભું
For Private And Personal Use Only