________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
२०
મિત્રમૈત્રી.
છે. દુષ્ટ મિત્રા અન્ય મિત્રા પર આળ દે છે. મિત્ર પર અનેક પ્રકારના આક્ષેપ કરે છે. દુષ્ટ મિત્ર, મિત્રને કુવામાં ઉતારીને ઉપરથી દોરડાને કાપી નાખે છે. દુષ્ટ મિત્રા અન્યોની લાલચથી પલળી જાય છે અને મિત્રાની છાની વાતને દુશ્મના આગળ કહી દે છે. દુષ્ટ મિત્રા નાગાઇ કરીને સુજનમિત્રને પજવે છે અને તેની પાસેથી પોતાન સ્વાર્થ સાધી લે છે. દુષ્ટ મિત્ર પોતાના મિત્રનું બુરૂ કરવા વાર લગાડતા નથી. તેના મનમાં લજા આવતી નથી. કાગડાની પેઠે અને શિયાળની પેઠે દુષ્ટ મિત્ર પોતાની સ્વાર્થવૃત્તિ માટે મિત્રાનુ અશુભ કરવા જરા માત્ર અચકાતા નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दुर्जनः परिहर्तव्यो विद्ययालंकृतोऽपिसन् । मणिनाभूषितो सर्पः किमसौ न भयङ्करः ॥ मुखं च कमलाकार, वाणी चन्दनशीतला । हृदयं कर्तरी युक्तं एतद् धूर्तस्य लक्षणम् ॥
"
વિદ્યાવડે અલ કૃત હોય તાપણ મણિભૂષિત સર્પની પેઠે દુનના ત્યાગ કરવા જોઇએ. કમલસમાન મુખ અને ચન્દન સમાન શીતલ વાણી હાય, પણ હૃદયમાં કાતર હોય એ ધૂતનું લક્ષણુ છે. દુષ્ટ મિત્રાથી રાજ્યોની ઉથલપાથલ થઈ છે. દુષ્ટ મિત્રોથી અનેક મુજના દુઃખી થયા દુષ્ટ મનુષ્ય. ઇર્ષા, દ્વેષ, સ્વાર્થ, લાભ આદિ - તુ ગાના ગુલામ અન્યા હોય છે માટે તેઓનુ સ્વરૂપ જાણી..તેની મિત્રતાથી દૂર રહેવુ.
ત્યાગ કરવા ચાગ્ય સ્વાર્થી મિત્રનું લક્ષણ કહે છે. ગર્જ સરે ગણુતા નહિ, રાખે ના મન પ્રેમ; ઉપર ઉપરથી મિત્રતા, ત્યાં ના થતું હોય ૧૩ વિવેચનઃ—જે મનુષ્ય · પેાતાનું કામ પાર પડયા પછી; વા પોતાના સ્વાથ પૂરો થયા પછી ઉભા રહેતા નથી, અને‘ ગજ સરે એટલે વૈદ્ય રી’ ની કહેવતાનુસાર · મિત્રને છોડી ચાલ્યા જાય છે. વળી યમાં પોતાના મિત્ર માટે પ્રેમસ્નેહ નથી, મિત્રનુ સુણ નેઈ
For Private And Personal Use Only