________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મિત્રમૈત્રી.
મળે તેટલા મિત્ર છે, મળે લગી ત્યાં હોય; ભાન ન તેને મિત્રનું, સાન ન તેની જોય.
યાવત્ સ્વય' ન મિત્ર છે, તાવત્ અન્ય ન હોય; આધ્યાત્મિક મૈત્રી વિના, દ્વિવ્યૂ જીવન ના જોય.
આધ્યાત્મિક મૈત્રી થકી, અમૃત રસના સ્વાદ; આવે અન્તમાં અહે, અનુભવ પ્રગટે નાદ. મૂઢ ન જાણે મૈત્રી શુ, ભૂખ ન જાણે વેદ; ચાહે તેને તે મળે, અજ્ઞ શું જાણે ભેદ
વિદ્યા રૂપ ને વિત્તથી, સત્તાથી શું થાય; હૃદય ગુણા ખીલ્યા પછી, મિત્રપણું પરખાય.
બુદ્ધિવૃદ્ધિ હાયે ખરે, ચુણા વિના નહિ ર'ગ; શુાચકી જે ગેાઠડી, પ્રગટે ચિત્ત ઉમગ.
ગદ્ધાથી ગદ્ધા મળે, લાતલાતા થાય; મૂર્ખા ને મૂર્ખા મળે, ભડભડા થઈ જાય.
નથી તેની વૃદ્ધિ થતી, બુદ્ધિ ને વિજ્ઞાન; ધમ વૃદ્ધિ જેથી થતી, મિત્ર સત્ય તે માન.
પ્રમાદ કરૂણા ભાવના, પ્રગટે હૃદયે એશ; સુજ્ઞમિત્ર તે જાણવા, સંગત કરો હંમેશ.
પાર્શ્વ મણિ સમ મિત્ર તે, કરે જીવના શીવ એવા મિત્ર શૈાધિને, સંગત કરા સદીવ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આનન્દ રસ આપે ઘણા, સમજાવી શુભવાત; માનન્દ દાયક મિત્ર તે, સેન્ચાથી સુખ શાત,
For Private And Personal Use Only
૧૫૫
૧૫
૧૫૯
૧૬૦
૧૬૧
૧૬૨
૧૬૩
૧૬૪
૧૬૫
૧૬૬
૧૬૭
૧૬૮