________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૫૪
www.kobatirth.org
મિત્રમૈત્રી.
મિત્ર દશા ના યારખે, કરે ઉપેક્ષા ભાવ; મિત્ર ખરો ના જાણવા, જેવું કાણું નાવ,
કરે ભલું ના મિત્રનું, કરે ન સારૂ કામ; ખિડાલ વિષ્ટા તુલ્ય તે, કૃતઘ્ન દુષ્ટ હેરામ.
દક્ષ દયાળુ વીરનર, પુણ્યે થાવે મિત્ર; ધર્માં શ્રદ્ધાળુ ભલે, મિત્ર સદા શુભ ચિત્ત.
લેવડ દેવડ મિત્રથી, કર્યો છતાં પણ પ્રેમ; સદા અચલ જેના રહે, સત્ય મિત્રતા તેમ,
સુખ વેળા મિત્રો ઘણા, દુઃખમાં રહે ન કાય; દુઃખ સમય પાસે રહે, અમૂલ્ય મિત્ર તે હોય.
પડખુ ત્યજે ન પતિમાં, બની દેહની છાય; અન્ય સત્તા તે મિત્રને, પ્રણમે તેના પાય.
કોટિ ઉપાયે કેળવી, કરે મિત્રનુ' શ્રેય; અન્ય સદા તે મિત્રને, હાય સદા આદેય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરી પ્રતિજ્ઞા પાળતા, કરી વિવેકે જેહ; મિત્ર ટ્રેકને સાચવે, ધન્ય મિત્રતા એહ.
વેશ્યા સમમિત્રા ઘણા, થયા ન કાના એહ; હસી તુત જાવે ફ્રી, અવસર પામી તેહ.
મનમાં કઈને બહાર કઇ, સદા ન સરખી વૃત્તિ; મિત્ર ન કના તે સગા, દગાબાજી પ્રવૃત્તિ.
આલ્યાવસ્થાથી કર્યો, વિવે મિત્ર હજાર; ગયા થયા પાર જ નહિ, અજ્ઞદશામાં ધાર,
For Private And Personal Use Only
૧૪૭
૧૪૮
૧૪૯
૧૫૦
૧૫૧
૧૫૨
૧૫૩
૧૫૪
૧૫૫
૫ર
૧૫૭