________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
વિવેચનઃ—જે મિત્ર મનમાં મેલા હાય, હૃદયમાં કપટ રાખનારો હોય, અને અતિગૃહહૃદયના હોય તેવા મિત્રની સંગત કરવાથી લેશમાત્ર પશુ ચિત્તને શાન્તિ મળતી નથી. તથા જે ઉછાંછળા હૃદયના મિત્રા હાય છે, તેમના ચિત્તમાં કોઈ પણ ગુહ્ય વાત ટકી શકતી નથી, માટે તેવા મિત્રની સગતિથી પણ ચિત્તમાં ફ્લેશ ઉત્પન્ન થાય છે. માટે તેવા મે’ઢા મનના, અને ઉછાંછળા મનના મિત્રોથી ફ્લેશ પ્રગટે છે એમ જાણી વિવેક બુદ્ધિથી મૈત્રી કરવા ઉપયાગી બનવું. રીસાલ તથા વિવાદી મિત્રા ન કરવા જોઇએ
રીસાળ મિત્ર રીસથી, ઉંચા નીચા થાય; વિવાદની વર્ષા કરે, ક્ષણમાં પલટી જાય. ૧૧૬
૧૪૭
વિવેચનઃ—જે મિત્રા ખરી મિત્રતાને સમજતા નથી તેએ પોતાના મિત્ર સાથે વારવાર રીસાય છે ને દ્વેષ પોતાના સજ્જન મિત્રનાં છિદ્ર શોધવાને પણ વારવાર મિત્રની સાથે વિવાદ ઝગડા કરીને ક્ષણ પલટાઈને શત્રુ રૂપ બની જાય છે માટે તેવા મિત્રાની સાથે કદાપિ પણ મિત્રતા કરવી નહિ.
મિત્રના અનુભવ વિના મિત્ર ન કરવા જોઇએ.
વિના અનુભવ ના કરે, મિત્રમેળ સ'સાર; પગપગ દુઃખા સાંપડે, સમો નર ને નાર.
For Private And Personal Use Only
ધારણ કરે છે. પુનઃ તત્પર થાય છે. અને માત્રમાં મિત્રતાથી રીસાળ અને દ્વેષી
૧૧૬
વિવેચનઃ—જ્યાં સુધી મનુષ્યની ભલાઈ અથવા બુરાઇ ધ્યાનમાં ન આવી હોય ત્યાં સુધી કેાઇની સાથે આ સ‘સારમાં મિત્રતા કરવી નહિ, કારણ કે ફાઇના સ્વભાવની પરીક્ષા કર્યા વિના જો મિત્રાઇ મધાય છે તે અન્ત દુન મિત્ર મળતાં મહાકષ્ટ ઉત્પન્ન થાય છે, અને પગલે પગલે દુઃખનો અનુભવ થાય છે, માટે પ્રથમથી સામા મનુષ્યના સ્વભાવનો અનુભવ કરીને પછી મિત્રતા રાખવી તે યુક્ત ગણાય છે.