________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી,
મિત્રની ફરજ અદા કરી શકાય છે. સુખની વેળામાં મિત્રાની છાયાવત્ બનનારા અનેક મિત્ર મળી આવે છે; પર’તુ ભય, વિપત્તિ દુઃખી, સ’કટ દશા વગેરે કારણેાથી મિત્રની દુઃખી અવસ્થા થતાંતેની સાથે છાયાવત્ ખનનારાએ તે કોઇ સંસ્કારી પરમાર્થી નિષ્કામી ક ચેગી જ હોય છે. જેએ મિત્ર બની છાયાવત્ સાથે રહી સ્વરૂપજને અટ્ઠા કરી વિશ્વમાં મિત્રાદ દ્રષ્ટાંતીભૂત ખની શકે છે, તેએ ઉત્તમ મિત્ર જાણવા.
૧૩૯
સુજન મિત્ર સ્વરૂપ.
છાની સાહાચ્ય કરે ઘણી, ચહે ન મનમાં માન; અપમાને ના ખીજતા, સુજન મિત્ર તે જાણુ, ૧૦૪
For Private And Personal Use Only
વિવેચનઃ——સુજન મિત્ર લક્ષણ કયે છે. મિત્રને ગુપ્ત રીતે જે અનેક પ્રકારની સાહાય્સ કરે છે અનેજે મિત્રના માન અપમાનની ચાહના પણ કરતા નથી. તેમજ જે મિત્રાના અપમાનથી સાહાયક છતાં પણુ ખીજતા નથી, ક્રોધી થતા નથી, તે સુજન મિત્ર જાણવા. મિંત્રીને ધનાદિકની સાહાય્ય તે ગુપ્તપણે કરવી જોઈએ. જ્યારે મિત્રને સ્વાત્મા કરતાં અધિક ગણ્યા ત્યારે તેને જે જે સાહાય્ય કરવામાં આવે તેની વિશ્વ જનાને જાણ કરવાની જરૂર જણાતી નથી. પેાતાના કરતાં મિત્રની દરેક ખખતમાં હીન દશા હાય તેથી મિત્ર પેાતાના વઢીચેા છે એમ જે માની લે છે તે મિત્રને નાકર ગણનાર છે. તેવા મિત્રા એ ખરેખરા મિત્ર નથી અને તેવા મિત્રને જે સ્વાર્થ માટે માને છે તે સત્ય મિત્ર નથી. પરસ્પરને ગમે તેવા પ્રસ`ગામાં એક બીજાની સાહાય્ય લેવાની જરૂર પડે છે. તેમાં જે ગુપ્ત રીતે સાહાંય્ય અપાતી હાય તે ગુપ્ત રીતે આપવી. પોતાના આત્માને આત્મા જેમ માન આપતા નથી તેમ મિત્રા આત્મારૂપ હેાવાથી તેમની પાસેથી માન સન્માનની કામના રાખવી નહીં. મિત્ર તરફથી માન મળે એવી કદાપિ ઈચ્છિા કરવી નહીં. મિત્ર તા સ્વાત્મા સ્વરૂપ છે તેને જો ખુદા મનુષ્ય માનીએ તા માનની ઈચ્છા કરાય, પરંતુ તેમ તે નથી માટે