________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
૧૩૫
સાંભળતે પણ નથી. કારણ કે તેને મિત્રના સહવર્તન માટે પૂર્ણ વિશ્વાસ હોય છે. કહેવત છે કે “દુન્ના વડુંar ' સષ્ટિમાં અનેક રત્ન છે. માટે પિતાના ગુણ સ્વભાવને મળતા મનુષ્ય સાથે મિત્રી બાંધી સંસાર મુસાફરીમાં વિચરવું. ગુરૂની અને માબાપની નિન્દા સાંભળનાર અને તેને સાંખનાર સત્ય મિત્ર બની શક્તિ નથી.
ગુણથી જ મૈત્રી ટકે છે.
મિત્ર ગુણે વણ મિત્રતા, કદી નહીં ટકનાર;
શ્વાન સંગ ભેગે મળી, જાય ન કાશી કાર, ૯. વિવેચન – દરેક વ્યક્તિએ મિત્ર કરતાં પ્રથમ મિત્રગુણે તપાસવા જોઈએ. પિતાનામાં મિત્રગુણે પ્રથમ પ્રગટાવવા જોઈએ. યથા ચગ્ય ગુણ સિવાય મિત્રતા ટકી શકતી નથી. દાખલા તરીકે પ્રથમ તેનામાં ઉપકારબુદ્ધિ હેવી જોઈએ. તેમજ પિતાનાં વચનને માન્ય રાખવાવાળે હવે જોઈએ. કારણ કે જ્યાં સુધી મિત્ર વચન ઉપર શ્રદ્ધા ન હોય ત્યાં મિત્રતા લાંબે વખત સુધી ટકવી તે આકાશ કુસુમવત્ છે. જો કે મિત્રગુણે અન્ય પણ ઘણાજ છે, અને જે તેનું વર્ણન કરવા બેસીયે તે આખુ પુસ્તક મિત્રગુણોના વર્ણનનું થઈ જાય, તેથીજ અને સંક્ષેપથી જણાવવામાં આવે છે. બાકી વિશેષ ઈચછાવાળાએ ગુરૂગમથી જાણી લેવું. ઉપર કથિત ગુણો જે ન દેખવામાં આવે છે તેવા મિત્રો કદાપિ કરવા નહિ અને તેમ છતાં જે કરે તે વાનના સમુદાય જેવું થાય, જેમ શ્વાનને સમુદાય કદાપિ એક ગામથી બીજા ગામ જઈ શક્તો નથી. કારણ અન્ય ગામનો શ્વાનસમુદાય તેની સાથે લદ્ધને કાઢી મુકે છે શ્વાનસંઘ જેમ કાશીક્ષેત્રમાં પ્રવેશ કરી શકે નહિ, તેમ નિર્ગુણ મિત્ર લેગા. મળી કોઈ પણ કાર્ય કરી શકે નહિ. કારણ કે ગુણે સિવાય મિત્ર ફરજ બજાવી શકાતી નથી. મિત્રની અંદર પરસપર એક બીજાને પિસાદિકને સંબંધ રાખવે નહિ, કારણ જગતમાં પેસ, એરિનું મુખ્ય
For Private And Personal Use Only