________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
૧૨૭
..
થયેલી મિત્રતાં અન્ય પ્રસગા મળતાં કરી જાય છે. માટે જેને મિત્ર કરવા છે તેના શરીરને, મનને, વાણીને,મિત્રન બનાવતાં તેના આત્માને મિત્ર બનાવવા જોઇએ કે જેથી શરીર, વાણી અને મનની ભિન્ન ભિન્ન પ્રવૃત્તિ છતાં તેઓની ઉપેક્ષાપૂર્વક આત્મારૂપ મિત્રનુ` દર્શન થાય અને તેથી સ્વાત્માની શુદ્ધતા કૅરી શકાય.
આત્મામાં સર્વ મિત્ર દૃષ્ટા અભેદ્ય મૈત્રી ધારક મને છે. આત્મામાં જગ દેખતે, આત્મામાં સહુ મિત્ર; અભેદૃદૃષ્ટિએ અહા, સહજાનન્દ પવિત્ર. ૮૯
વિવેચનઃ—જ્ઞાનીમિત્ર, આત્મજ્ઞાન દ્રષ્ટિથી આત્મામાં સમાએલા સર્વ જગને દેખી શકે છે. જે જે મિત્ર છે તે તે સર્વે આત્માએ છે. અન્યાત્માના જ્ઞેયષ્ટિએ કથાચિત્ સ્વાત્મામાં સમાવેશ થાય છે, અભેદષ્ટિએ આત્મારૂપ મિત્રાને દેખતા છતા અને અનુભવતા છતા, આત્મજ્ઞાની સહજાનન્દ મિત્રની પાસિપૂર્વક પવિત્ર અને છે. મિત્રામાં પરસ્પર અભેદભાવ વર્તવા જોઇએ. જ્યાં હ્રદયમાં ભેદ છે ત્યાં મિત્રે માં અભેદતા નથી. ભેદ્ઘદ્રષ્ટિ ધારક મિત્રાના હૃદયમાં સ્વાર્થાદિ વિકારો રહે છે અને પરસ્પરનાં હૃદય એક સ્વરૂપ થતાં નથી. તેથી પરસ્પર માટે આત્મસમર્પણું થતું નથી. વિશ્વાસધાત્ત, સ્વાર્થ, વ્યક્તિમહત્તા, અહં'તા, ઉચ્ચનીચતા, અપ્રમાણ્ય, શુદ્ધતા વગેરે. દોષોથી પરસ્પર મિત્રામાં જ્યાં સુધી ભેદષ્ટિ રહે છે, ત્યાં સુધી અનેક મિત્રતાના આનંદરસના અનુભવ થતા નથી. અનેરદૃષ્ટિ થતાં અર્થાત્ મિત્રની સાથે અદ્વૈતભાવ થતાં આત્મામાં વિશ્વ અને સર્વ મિત્રા દેખાય છે, તેથી નિર્દોષ જીવનની પ્રગતિ થતાં વિષયાતીત સહેજાનન્દની પ્રાપ્તિ થાય છે; એમસન કહે છે કે:-~~
The only jay Thave in Pis being ming is that the not mine is mine.
આવી દશામાં વિશ્વતિ સ મનુષ્યા આવે તે સ્વર્ગ સમાન
For Private And Personal Use Only