________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬
મિત્રમૈત્રી.
આચાર ભેદે જ્યાં મિત્રતાનો નાશ થાય છે ત્યાં પરસ્પર એક બીજાના આત્માને મિત્ર માનવાની ભ્રાંતિ છે. એમ જાણવું. ઈતિ મે સદા ચૂપેડુત્રી ને સર્વભૂતેષુ માટે સર્વ જીમાં મિત્રી છે. એમ કથન નારાઓને પાર નથી પરંતુ જે સર્વ અને આત્મવત દેખી સર્વ
જીવોની સાથે આત્મવત પ્રેમ ધારણ કરે છે, એવા મનુષ્ય લાખે કડામાંથી એક બે નીકળે તે બસ છે.એક બીજાની સમાન વયથી, સમાન કુળથી, સમાન જાતથી, સમાન રૂપથી, સમાન આચારથી, મિત્રતા કરનારાઓ વૃત્તિના ફરવાથી પુનઃ પુનઃ મિત્ર બનીને બદલાયા, બદલાય છે અને બદલાશે એમાં શંકા નથી. નામ રૂપના વિકારી પ્રેમથી મિત્રે બનેલાઓ, વૃત્તિફેર બદલાયા કરે છે, માટે ઉપર્યુક્ત વૃત્તિના ફેરે સર્વના આત્માઓરૂપ મિત્ર ન બદલાય અને આત્મવત્ સર્વ પર પ્રેમ રહે એવી આમદશા પ્રાપ્ત કરવી જોઈએ.
આત્મા મિત્ર થયા પછી, મને મિત્રની વાસ; ટળે અનુભવ જ્ઞાનથી, રહે ન ચિત્ત ઉદાસ. ૮૮
વિવેચન –આત્મા મિત્ર થયા પશ્ચાત્ મનવૃત્તિ દ્વારા થનારા મિત્રની પ્યાસ ખરેખર અનુભવ જ્ઞાનથી ટળે છે અને આત્મારૂપ મિત્રાનુભવથી ઉદાસીનતા યુક્ત મનની પેલી પાર જવાથી ઉદાસીનતા રહેતી નથી. ઉપર્યુક્ત દુહામાં ભાવાર્થતા સ્પષ્ટ અવબોધ થાય છે. આત્માને મિત્ર કર જોઈએ. પરસ્પર આત્માઓનું સ્વરૂપ નહિ દેખતાં પરસ્પરના મનને મિત્ર માનવાથી મન બદલવાની સાથે પરસ્પરની મિત્રતા બદલાય છે. પરસ્પર મિત્રોના સંબંધમાં આવતા અને પરસ્પરની મિની પ્રવૃત્તિ થતાં મિત્રાનુભવ પ્રાપ્ત થાય છે આત્માની આસનતા વાળું મન છે પરંતુ આત્માની શક્તિમાં અને મનની શક્તિઓમાં ફેર છે. અધ્યાત્મદષ્ટિએ રાગદ્વેષ વૃત્તિને મન કળે છે. આમાની મિત્રતા માં અને મનની મિત્રતામાં આકાશ પાતાળ એટલે તફાવત છે. આત્માને આત્મા જે સંબંધે મળે છે તે મિત્રતાના સંબંધની નિત્યતા કાયમ રહે છે, અને મનને લઘુવતું. ક્ષણિક હેવાથી તેના ગે
For Private And Personal Use Only