________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨૪
મિત્રમૈત્રી.
આત્મભાગ આપ્યા વિના અન્ય મિત્રશમાટે સ્વાત્મા મિત્ર બનતા નથી. તેમજ આત્મભાગ આપીને આત્માને અન્ય માટે આત્મારૂપ મિત્ર બનાવી શકાતા નથી. તન, ધન, સત્તાદિ સર્વ પ્રિય વસ્તુઓના ભાગ આપ્યા વિના આત્માને મિત્રરૂપ બનાવી શકાતા નથી. આત્માની અન ંત શક્તિા પ્રાપ્ત કરવાને માટે અને વિશ્વ જીવાના શ્રેય માટે આત્મ ભાગઆપીને કમ ચેગી સન્યાસી બનવું પડે છે. દેહાધ્યાસના ત્યાગ કરવો પડે છે, આત્મસમર્પણ કરીને મિત્રામાટે કમ કરનાર મનુષ્ય સત્યમિત્ર બની શકે છે, અને તે સર્વ મનુષ્યને પોતાના તરફ આકર્ષી શકે છે. આત્માની પરમાત્મતા કરવા આત્મ સમર્પણ કરી પ્રવ`વાની જરૂર છે. આત્માને મિત્ર કર્યા વિના મન, વાણી અને કાયાના, ભાગ આપી શકાતા નથી. ગુણાવડે આત્માને મિત્ર અનાવી શકાય છે. આત્મસમર્પણ કરીને જે આત્માને મિત્ર અનાવે છે તેને માટે સ્વર્ગનાં દ્વાર ખુલ્લાં થાય છે.
મિત્ર વિનાની મનની કેવી સ્થિતિ હોય છે ?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્ર વિનાનું મેલવું, રણમાં પાક સમાન; લુ' મિત્ર વિના અરે, રાઝ ભ્રમણ સમજાણુ.
૫૬
વિવેચન—આ વિશ્વ આત્માને અને આત્મસ્વરૂપ અન્યને મિત્ર બનાવ્યા વિના જે કઈ ખેલવાનું થાય છે, તે રણમાં પાક સમાન છે. આત્માને ગુણાવડે મિત્ર બનાવ્યા વિના અથવા ગુાવડે યુકત અન્યને મિત્ર અનાવ્યા વિના જ્યાં ત્યાં પરિભ્રમણ કરવુ' તે રણના રાઝ સમાન પરિભ્રમણ જાણવું. આ દોહરાના મુખ્ય સાર એ છે કે વિશ્વમાં મનુષ્ય જીવનના સહચારી આત્મદર્શી-આત્માનુભવી—આત્મસ્વરૂપ - મિત્ર કરવા જોઇએ. મનુષ્ય જીવનમાં વિશ્રામ ભૂત મિત્ર કર્યા વિના આનન્દરસનાં ઝરણાં પ્રગટે એવા ઉપાય પ્રાપ્ત કરી શકાતા નથી. પ્રેમ, ભકતતા, ધીરતા, વીરતા, દયાલુતા, પ્રમાણિકતા, આસ્તિકય, આત્મકય કરનાર કચેાગી જ્ઞાની આદિ ગુણાવડે યુકત મિત્ર સ્વઆત્માને દીપકની પેઠે અધકારમાં ઉચ્ચ
For Private And Personal Use Only