________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
આવે છે. ધવલશેઠે શ્રીપાલ ક્ષત્રિય પુત્રને હુંબ બનાવવા. માટે પ્રપંચ ર. શ્રીપાલનું ધન અને સ્ત્રીઓને પોતાની કરવા માટે પ્રપંચ ર, શ્રીપાલને મારવા માટે તે મહેલપર ચઢ. છેવટે તે દાદર પરથી પડે અને સ્વશાસ્ત્રના ઘાતથી મરણ પામે. શ્રીપાલરાજા સુજનમિત્ર હતું અને ધવલશેઠ દુર્જન મિત્ર હતે. દુર્જન મિત્રનું નીચે પ્રમાણે લક્ષણ છે—
परोक्षे कार्य हन्तारं, प्रत्यक्षे प्रियवादिनम्; वर्जयेत् तादृशं मित्रं, विषकुम्भं पयोमुखम् ॥ रहस्यभेदो याचाच, नैष्ठुर्य चलचित्तता;
क्रोधो निःसल्यता द्यूत, मेतन्मित्रस्य दूषणम् ॥ પક્ષમાં નિન્દા, અવગુણવાદ, કાર્ય હણનાર અને રૂબરૂમાં પ્રિયવાદી એવા કુમિત્રને ત્યાગ કરે; કારણ કે તેવા વિષકુંભમુખમિત્ર હોય છે. ગુપ્ત વાતને ભેદ કરનાર હોય, મિત્ર પાસે ધનાદિકની માગણી કરનાર હોય, નિષ્ફર હોય અને જેનું ચિત્ત ક્ષણે ક્ષણે ચલામાન થતું હોય તથા જે કેબી હેય તથા જે અસત્યં વદનાર હોય તથા જુગાર રમનાર હોય તેવા મિત્રને ત્યાગ કર જોઈએ. આશાસ્વાર્થવૃત્તિ આદિથી જે મિત્ર બનવા આવતા હોય તેવા કુમિત્રને ત્યાગ કરે જોઈએ. -
અવતરણ–-સ્વમ સમાન મૈત્રીનું લક્ષણ જણાવે છે આંખ મળે ને આંખથી, મળે ન મનને મેળ; મિત્રમૈત્રી ત્યાં સ્વમ છે, ભલે સ્વાર્થને ભેં. ૪
વિવેચન-જ્યાં આગળ અને અન્ય દર્શન થતાં એકએકની આંખમાંથી વૈરની જ્વાળા પ્રગટે છે. દષ્ટિ પડતાં કોળે ચઢી, છરી લઈ ખૂન કરવા જેવી હૃદયમાં વાસના જાગે છે, નેહભાવથી એકએકની નજર નજર મળતી નથી, ત્યાં આગળ ગુરૂ મહારાજ કહે છે કે
For Private And Personal Use Only