________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
મિત્રમૈત્રી.
--
જોયા વગર રહેતી નથી અને પરિણામે તેવા મનુષ્યનું કે સબંધી થતું નથી.
મિત્ર થવા માટે મિત્રની રહેણી રાખે. મિત્ર રહેણી રાખ્યા વિના, કદિ ન મિત્ર થવાય; કહેણીની કિસ્મત નહીં, સમજુ મન સમજાય, ૬૬
વિવેચન-મિત્ર સ્વરૂપને યથાસ્થિત ખીલવવા અવશ્ય ગુણેની ખીલવણી કરી રહેણીમાં ઉતારવામાં ન આવે તે મનુષ્ય મિત્ર બની શકતું નથી. જ્યાં સુધી પિતાને આતમા પિતાના મિત્રના આત્માને
ધી શકતા નથી ત્યાં સુધી તે અને અન્ય વિશ્વાસને પાત્ર બની શકતા નથી. જ્યમ ફલની મિષ્ટતાના પરિણામે બીજાની શ્રેષ્ઠતા સમજાય છે તેમ આચારના પરિણામે વિચારની ઉત્તમતા જણાય છે. અને તેથી અંગ્રેજીમાં કહેવત છે કે-Deeds but not words “ It is easy to speart but not easy to do. ”બેલવું સહેલ છે કરવું મુશ્કેલ છે.
જગતુમાં તેથીજ કહેણીની કાંઈ કીંમત નથી. આચરણ, શક્તિવાળું કહેવાય છે અને એકલા વિચારમાં શુષ્કતા જણાય છે. વિચારમાં શક્તિની જરૂર છે અને શક્તિથી આચાર ઉદભવે છે. માટે આચરણ જ જગમાં પૂજ્ય બને છે અને એકલા વિચારની કાંઈજ કિસ્મત નથી. માટે ગુરૂ શ્રી કહે છે કે સમજુ મનુષ્ય, આચાર અને વિચારની કીંમત સમજી મિત્રધર્મના પિષક બની જગતમાં વ્યવહાર ચલાવે છે.
મિત્ર વિનાને શ્મશાન મેળ જણાવે છે. મિત્ર વિનાનો મેળ તે, સમજો મન શમશાન; જીવ વિના વધુના સમે, મેળ સંબંધ પિછાન. ૬૭
વિવેચન-મિત્ર વિનાનું જીવન જગમાં ચિતા સમાન લાગે છે. ગુણે વડે સહિત મિત્ર મેળ વિનાને મેળ તે બળતા સ્મશાનની સર્વ વસ્તુઓની ઉપમાઓને યેગ્ય છે. એવા મેળથી મન રમશાનની પિઠે બન્યા કરે છે, સ્મશાનની ઉપમા સમાન ઉત્તમ ગુણના મેળ
For Private And Personal Use Only