________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
७३
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રનાં ગુણુકાને નીતિસર કરવામાં પાપ માન્યું... નથી તેથી અમેા ચારેવ તરીકે હયાતી ભાગવીએ છીએ. તત્વારા ગૃહસ્થ જૈના ક્ષત્રિય ખેડૂત વગેરેના ધંધા કરવામાં પાપ માને છે. ચત્ર સાંચાઓના ધધા કરવામાં પાપ માને છે તેથી તેઓ પોતાના બળપર ઉભા રહી પેાતાની હયાતી નભાવવા શક્તિમાન્થયા વિના છેવટે મરી જવાના, અને અમે હિંદુ, મુસલમાના અને બૌદ્ધા, ખ્રીસ્તિયે નીતિસર ગમે તેવા ધંધા કરવામાં પાપ નહીં માનતા હેાવાથી દુનિયામાં હયાતી લેાગવવાના છીએ. માટે જૈનાએ દુનિયામાં પેાતાની હયાતી શખવી હોય તે તેઓએ અમારી પેઠે ચારવોનાં કાર્યો કરવામાં પાપ ન માનવુ જેઈએ અને અમારા ત્યાગી સાધુબાવાઓની પેઠે તમારા સાધુએ જે રેલ્વેમાં એસી સવ દેશામાં ફરશે અને જીણાં પાપ કર્મને લાગવાના ભયથી મુક્ત થઇ પરમાર્થિકધામિ કકાર્યો કરશે. તા તે જૈનધમને ટકાવીને જૈનોની હયાતી રાખશે. વણિકનૈનાએ તમારા ધર્મના એવા સાંકડા આચાર કરી નાંખ્યા છે કે જેથી રાજાએ લડી શકે નહીં. ખેડૂત પણ રાત્રીભજન કરે કંદમૂળ ખાય તેથી જૈનધમ પાળી શકે નહીં, ઢેડ ભગિયા પણ પેાતાના ધંધા કરતા છતા જૈનધમ પાળી શકે નહીં. પ્રભુમહાવીરદેવના સમયમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વચ્ચે અને શૂદ્રો, વસ્ત્ર ધંધાને કરતા હતા અને જેટલા અને તેટલા જૈનધમ પાળતા હતા. હાલ તે વિષ્ણુકાજ નધર્મી છે અને તે પેાતાના જેવા ગુણી અને તેનેજ જૈના માનતા હેરવાથી તથા જૈનધમ ગુરૂએ પણ વિષ્ણુ‰નાનાજ જૈનધર્મના ઉપદેશ દેતા હૈાવાથી તથા હિ‘દુઆના જેટલા ઉદાર નહીં હાવાથી ભવિષ્યમાં જૈનાની સખ્યા પણ ઘણી ઘટશે માટે જૈને વધારવા હાય તા અમારા જેવા ઉદાર અનેા. ! ! !
જૈન-હેજગત્કર્તૃત્ત્વ ઇશ્વરવાદીભાઇ !!! તમેાએ જે કહ્યું તેના નીચે પ્રમાણે ઉત્તર છે, જેના આત્માની સાથે કેમ ને માને છે અને કર્મ પણ કરૂપે પ્રભુ છે. કમ ઉપર આત્માનુ જોર થાય છે ત્યારે
10
For Private And Personal Use Only