________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૌજુદ છે. જયશિખરીના પુત્ર વનરાજને જેનેએ અને શ્રીશીલ ગુણ સૂરિએ ઉછેર્યો ભણા. રાજ્યનીતિનું શિક્ષણ આપ્યું, તેથી તેણે ગુજરાતમાં પાટણ વસાવી રાજ્યગાદી સ્થાપી. જૈનેએ જતાં રાજ્ય પુનઃ સ્થપાવ્યાં છે. જૈન ધર્મના અહિંસાના સિદ્ધાંતથી હજી હિંદુએ-વૈષ્ણવ ગાંધી મહાત્મા વગેરે અહિંસા
મક અસહકારની દષ્ટિએ સ્વરાજ્યની ચળવળ ચલાવે છે. મહાત્મા ગાંધી વૈષ્ણવ એક વખતે વિ. ૧૯૭૩ ની સાલમાં અમને સાબરમતી કાંઠે જીવનલાલબારીછરના બંગલામાં મળ્યા હતા. તેમણે અમને કહ્યું હતું કે જેનધર્મને જે યુરેપમાં પ્રચાર થાય તે યુરોપની પશુબલિની હિંસા કેટલેક અંશે ટળે. યુરોપમાં જૈનધર્મને પ્રચાર કરવા માટે તેમણે અમને ચળવળ કરવા ખાસ કહ્યું હતું. લાલાજી મહાશય !!તમે દેશભક્ત છે અને પંજાબ તરફના આગેવાન ગણુએ છે, તમે જેનધર્મ અગર અન્યબૌદ્ધ વગેરે ધર્મને સ્વધર્માન્જતાથી અન્યાય આપે છે, તે જ્યારે તમે હિંદના સ્વરાજ્યના ભવિષ્યમાં પ્રમુખ ચુંટાઓ તે તમે જેનેને હિંદમાંથી હાંકી મૂકવાને હુકમ કાઢી શકે અને જૈનધર્મ કેઈ પાળે નહીં તથા કેઈ બૌદ્ધ ધર્મ પાળે નહીં એમ કરી શકે ખરા, કારણ કે તેથી હિંદીઓ નબળા બાયલા બની જાય છે અને હિંદુએના રાજ્યની પડતી થાય છે એમ જણાવીને હિંદુઓની અને મુસલમાનોની બહુમતી મેળવી જૈનેનું અને જૈનધર્મનું અસ્તિત્વ કાઢી નાખો એવી અમને કેમ શંકા ન રહે? નાની કોમને તમો ધર્મભેદથી પિતાના બળથી કેમ કચરી ન નાખે? કારણ કે દેશનાયક થઈને તમે હજી સુધરેલા જમાનામાં આવી ધમાં
ન્યતા જણાવીને જૈનધર્મની નિર્બલતા અનુપયોગિતા જણાઓ છો તે જયારે હિંદ સ્વરાજ્યના પ્રમુખ થાઓ ત્યારે તમે શું ન કરી શકે? અને તમે તથા મુસલમાન વગેરે ધર્મદે સંપીને ન વર્તી શકે ત્યાં સુધી બ્રિટિશરાજ્યની હિંદમાં હયાતી રહે એ કુદતી નિયમ છે, માટે લાલાજી !!! તમે ભારતને ઈતિહાસ લખીને હિંદુ
For Private And Personal Use Only