________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મા શકિયે કૌનષમેળા પાક મgણ કલા पडता है कि उससे मनुष्यजीवन के साधारण संग्राम के लिये निर्बल हो जाते है, एक ओरतो जैनसाधु उच्च कोटीके संसार त्यागी है दूसरी ओर जैनजनता क्षुद्र जीवोंकी तो रक्षा करती है। परंतु मनुष्यो के साथ उनका बर्ताव: बहीही નિચિતાર હોતા હૈ ! રાજા શાસણ આગાર પર बल देनेहि का यह परिणाम है॥
ગાર રસ પ્રત્યુત્તર-લાલાજી મહાશય !! નાનું આચાર દશન, ત્યાગના અંગમાં ઉત્તમ છે. પરંતુ તેમાં ચોથા આરા અને પાંચમા આરાના ભેદભેદ છે, તથા ગૃહસ્થ અને ત્યાગીના આચારહે ત્યાગાચારમાં ભેદ છે. ત્યાગીઓ જેવા જેન ગૃહસ્થાના આચાર નથી, તેથી પોતાની શક્તિ અનુસારે જેટલું વર્તાય તેટલું વર્તવું તે અપેક્ષાએ ગૃહસ્થ જૈનોના અવિરતિ અને દેશવિરતિ એવા બે ભેદ પાડ્યા છે. તેથી ગૃહસ્થ જેનોને મનુષ્ય જીવનના સાધારણસંગ્રામમાં ગમે તે સ્વાધિકાર એગ્ય ધંધા વગેરેથી તથા સિપાઇગિરિના ધંધાથી પણ આજીવિકા ચલાવવામાં નિર્બલતા આવતી નથી. ત્યાગી જૈન સાધુઓ છે તેજ ઉચ્ચ કેટિના ત્યાગી છે, તેથી ગૃહસ્થને ગૃહસ્થ ધર્મ પ્રમાણે આજીવિકાદિકર્મોને નિલેષપણે કરવામાં હરકત આવતી નથી. હિંદુ વેદાન્તીસંન્યાસીઓ-પરમહંસે–ત્યાગીએ છે તેથી જેમ ગૃહસ્થહિંદુઓને મનુષ્ય જીવનના સંગ્રામમાં નિ
લતા આવતી નથી, તેમ ગૃહસ્થ જૈનેને પણ મનુષ્યજીવનના સંગ્રામમાં નિર્બોલતા આવતી નથી. લાલાજી !! તમે હાલ પ્રત્યક્ષ દેખ છે કે ગૃહસ્થ વ્યાપારી જેને, મનુષ્ય જીવનના સાધારણ સંગ્રામ ભત આજીવિકાદિ વૃત્તિઓમાં વ્યાપાર મીલ વગેરેથી જેને-મહાજન તરીકે અગ્રગણ્ય સબલ ગણાય છે. ક્યા ધંધામાં તે પાછા પડયા છે? તે તે બતાવે. કોઇરીતે આજીવિકાદિ-વ્યાપારાદિ કર્મીમાં જેને નિર્બલ પડેલા દેખાતા નથી, અને ભવિષ્યમાં જેને પાછા પડશે નહીં. જૈનશામાં ઉત્સગથી અને અપવાદથી ગૃહ સ્થ જૈનેને ક્ષેત્ર કાલાનુસાર મનુષ્ય જીવનના સાધારણ સંગ્રામમાં
For Private And Personal Use Only