________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ મહાવીરદેવના સમયમાં ઉજજયિની (માળવાને ચંડ પ્રોત રાજા-મગધ દેશને શ્રેણિક રાજા, વિશાલાને ચેટકરાજા, સિન્ધદેશને ઉદાયીરાજા, કેશાબીને ઉદયનરાજા, દક્ષિણદેશને
છવકરાજા વગેરે અનેક જૈન જાઓને જૈનધર્મ પાળવામાં કંઈ પણ હાનિ થઈ નથી પણ તેની તેથી વ્યાવહારિક તથા ધાર્મિક ઉનતિ થઈ હતી. અશકરાજા, ચંદ્રગુપ્તરાજા, કુણાલરાજા તથા સંપ્રતિરાજાને જેનધર્મ પાળવામાં હરકત આવી નહીં. ખારવેલરાજા કે જે મહાસમર્થ રાજા હતો અને તેણે હિંદના અનેક રાજાઓને જીતી લીધા હતા, તે કંઈ જૈનધર્મ પાળવાથી નબળે અશક્ત થયે નહીં. વાલીયરને આમરાજા તથા કને જને હર્ષવર્ધનરાજા જૈન હતા, તેઓ જેનધર્મ પાળવાથી શક્તિમંત બન્યા હતા. જ્યારે સૌરાષ્ટ્રની ગાદીપર જેનરાજા શિલાદિત્ય હતું ત્યારે સૌરાષ્ટ્રની ઝાહે જલાલી વતી હતી. ગુજરાતની ગાદી સ્થાપનાર વનરાજને જૈનાચાર્ય શીલગુણસૂરિની કેળવણી મળી હતી અને તેથી તે જૈનધર્મી થયે હતે પણ ઉલટે તે જૈન ધર્મ પાળ્યાથી મર્દ–બળવાન બન્યા અને ગુજરાતનું રાજ્ય પુનઃસ્થાપ્યું. ગુજરાતને સેલિકી કુમારપાલરાજા જૈનધમ હતું, તે સર્વે અન્ય રાજાઓની સાથે લડવામાં વિજયી બન્યા હતા. હાર પામવી, સુદ્ધાદિકથી કાયર શૈ પાછા ભાગવું તે જૈનોને છાજતું નથી. વસ્તુપાલ અને તેજપાલ અને ગુજરાતને પ્રધાન અને જૈન હતા તેમણે મુસલમાન બાદશાહથી હાર પામેલ ગુજરાતના રાજાને પુનઃ ળકામાં બળવાન કર્યો. મેવાડના ભામાશા શેઠે પ્રતાપસિંહ રાણાના રાજ્યનું પુનઃ સ્થાપન કરવામાં સ્વધનને હેમ કર્યો. વસ્તુપાલ જેવાઓ શ્રાવકનાં વ્રત ધારણ કરે વાથી શુરવીર બન્યા હતા
૧ સવા વિસવાની દયા-અહિંસા, સત્ય, ચીત્યાંગ, ડર ત્યાગ, પરિગ્રહ પરિમાણ, ફિપરિમાણ, ભેગે પગ વિરમણ, અનર્થદંડવિરમણ, સામાયિક, દેશાવકાશિક, પૌષધ અને અતિચિની ભેજનાદિકથી સેવા (૧૨) એવાં ગૃહસ્થ શ્રાવકનાં બારબત
For Private And Personal Use Only