________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એમાં પણ જેઓ ત્યાગ કરતા નથી તેજ જૈન તરીકે વિશ્વમાં જીવી શકે છે. દ્રવ્ય ક્ષેત્રકાલભાવાનુસારે સ્વાત્મસંઘતીર્થાદિકની ૨ક્ષાર્થે અલ્પષ અને તેની અપેક્ષાએ મહાધર્મ થાય એવી રીતે ધર્મ કર્મોમાં જૈનેની પ્રવૃત્તિ છે. જૈનધમ, જૈન સંઘ, જૈનમંદિર, સ્વકુટુંબ જન્મભૂમિની રક્ષા માટે સમ્યગદષ્ટિ જૈનેને ખાસ અપવાદ હિંસા પણ અહિંસા છે. કારણ કે તેથી ધર્મ સંઘ વગેરેની અહિંસા થાય છે. સૂરિવાચક સાધુ સાધ્વી શ્રાવિકા તીર્થ દેરાસર વગેરેની રક્ષા માટે ક્ષેત્ર કાલાનુસારે જેમ કરવું ઘટે તેમ કરવું. દુષ્ટ સ્વાર્થ અને ન્યાય આદિથી અન્યધામિકકમની જૈનેએ કદાપિ હિંસા ન કરવી. ધર્મયુદ્ધના હેતુઓથી ધર્મયુદ્ધમાં જ અપવાદે ગૃહસ્થ જેનેની અલ્પષ અને મહાલાભની દષ્ટિએ હિંસાની ઉપયોગિતા છે. જેનેએ અપર રાજ્યાદિકના લેભાથે આક્રમણ ન કરવું પણ પિતાના ધર્મસંઘતીર્થ વગેરે પર અન્ય કેમે હમલે લાવે ત્યારે ધર્મ સંઘ કુટુંબ દેશ વગેરેની રક્ષા માટે તે તેઓને હુમલે હઠાવવા ખાસ જેમ ઘટે તેમ ધર્મ યુદ્ધ કરવું. પિતાની અને સંઘની શક્તિથી શક્ત જૈને છે તે જ અન્યધર્મી વિધર્મીઓની સાથે મૈત્રી સુલેહમાં અધિકારી છે. અશક્ત જૈનેને અન્ય બળવાન કેમે સાથે મૈત્રીથી વર્તવાની શક્તિ રહેતી નથી. સબળાની સાથે સબળાની મૈત્રી ટકી શકે એવી શક્તિથી શકત બળવાન બનવું જોઈએ. સ્વાત્મ સંઘની શકિતવડે સ્વનું તથા સંઘનું સ્વાતંત્ર્ય રહે છે અને સ્વસંધની અશકિતથી પારતંત્ર્ય-થાય છે એવું જેનેએ જાણીને સર્વ શકિતને પ્રાપ્ત કરવી જોઈએ. સર્વ વિવની સુખશાંતિ માટે જૈનધર્મની શક્તિ છે. સર્વ વિવની રક્ષા જૈનધર્મ શાશ્વત ઉપયોગી છે. જૈને એ અન્ય ધાર્મિકલેકેની રક્ષા કરવી અને છેવટે પશુઓ પંખીઓ વૃક્ષ વગેરેની રક્ષા દયા કરવી. સર્વવિશ્વવતિલકના હિતમાં ભાગ લે. રોગીઓના દુઃખીઓના દુઃખ દૂર કસ્વા પ્રયત્ન કરે એજ જૈનધર્મ છે તથા પિતાને અને અન્યજીને સુખશાંતિદેનાર જૈનધર્મ છે. જૈનેના રક્ષણથી જ
For Private And Personal Use Only