________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
** अहं महावीराय नमः
लाला लजपतराय अने
सनातन जैनधर्म.
#
અનાદિકાલથી દુનિયામાં જૈન ધર્મ અને જૈના છે. જૈને પરમ આસ્તિક છે. આત્મા, જડ. પુણ્ય, પાપ, મધ મેાક્ષ, પરલેાક પુનર્જન્મ જે માને છે તે આસ્તિક છે, લેાકમાન્ય તિલકે વાદરા જૈન કેાન્ફરન્સમાં જાહેર કર્યું હતુ કે જૈન ધર્મ છે તેવેદ્ય ધર્મ જેટલે પ્રાચીન ધર્મ છે. જમના પ્રખ્યાત વિદ્વાન હૈન જેકે ખી વગેરે યુરાપીય વિદ્વાના હવે જાહેર કરે છે કે જૈન ધર્મ છે તે બૌદ્ધ ધર્મથી અલગ અને પ્રાચીન ધમ છે અને તે વેઢ ધમ સમાન કાલીન પ્રાચીન ધર્મ છે, જ્યારથી જગત્ છે ત્યારથી જૈન ધમ છે. બૌદ્ધ ધર્મનાં શાસ્ત્રો અને જૈનધર્મના શાસ્ત્રાના જ્ઞાતાએ હવે એકી અવાજે પાકારે છે કે જૈન ધમ છે તે મૌદ્ધધર્મની શાખા નથી. સ્વામી દયાનંદ સરસ્વતીજીએ સ્વરચિત સત્યાર્થ પ્રકાશના આરમા ઉલ્લાસમાં મૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ એક છે અને બૌદ્ધ ધર્મની જૈન ધર્મ શાખા છે એવું જે કથ્યુ છે તે ફક્ત મિથ્યા ક્રાંતિ છે અને સ્વધર્મ પક્ષપાત બુધ્ધિથી કથ્યુ છે અને હવે તેમની એ ભૂલને ઐતિહાસિકતત્ત્વવિદોએ ભાગી નાખી છે. જૈનધમ તે આ ધર્મ છે. લેાક માન્ય તિલક કચે છે કે, હિંદુઓ કે જેઓ એક વખત પશુ હેમ- યજ્ઞ કરતા હતા, તેઓની પશુ યજ્ઞની માન્યતા હઠાવનાર જૈન ધર્મ છે. હાલના જે હિંદુ ધમ છે તેમાં જે દયાના અહિંસાદિ વિચાર છે તે જૈન ધર્મના છે, જૈનધમે વૈદિક હિંદુ
For Private And Personal Use Only