________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહેસાણા નિવાસી સ્વ. શેઠ નગીનદાસ રાયચંદ ભાંખરીઆનું
સંક્ષિપ્ત જીવન ચરિત્ર.
જીવન ચરિત્ર જગાવતાં, જગમાં અનેરી ચેતના, કૃતપુણ્ય કાર્યોની સુવાસે, સ્મૃતિપટે એ રેલતાં. શિખવે અમેલા પાઠ, કર્તવ્ય સુધર્મ વિશેષતા, આદર્શ નવલા આપતાં, શુભ દાન ધર્મ અનેકધા. દોરે મનહર રૂપરેખા, ભાવિમાંહિ સુરેખ ત્યાં, શિખવે સુદેવ ધર્મ સદગુરૂ એ ત્રણેની સેવના. અભિલાષ ઉદ્દભવતા પરમ, સત્કાર્ય કરવા નવા નવા, જીવન ચરિત્ર અને જડયાં બહુ મૂલ્યવાન સદા આહાર
–પી. કે. જીવન ચરિત્ર એ ભૂતકાળમાં થયેલા સપુરૂષના આદર્શ જીવનની રૂપરેખાં હેઈ, નવાં જીવન ઘડવામાં માર્ગ દર્શક મીઆની ગરજ સારે છે. જીવન ચરિત્ર આપણને કર્તવ્ય, ત્યાગ, દયા, પરોપકાર, દેવ ગુરૂ ધર્મ અને સ્વદેશની ભક્તિનાં જ્વલંત દષ્ટાંત પૂરાં પાડે આપણા ભાવી જીવનમાં નવીન ચેતનાના તિ ચમત્કાર ચમકાવી, કર્તવ્યતાના પંથે દેરી જાય છે. - સ્વ. શેઠ નગીનદાસ રાયચંદ ભાંખરીઆનું સંક્ષિપ્ત જીવન ચરિત્ર અત્ર આપવાની પ્રવૃત્તિ થવામાં જીવન દેરનારને હેતુ તેમના વિશિષ્ટગુણનું દર્શન કરાવવાનું છે. દરેક જીવનચરિ. ત્રમાંથી કોઈને કાંઈ શિખવાનું તે અવશ્ય મળે છેજ.
મહેમ શેઠ નગીનદાસને જન્મ ગુજરાષ્ટ્રના શ્રીમંત સયાજીરાવ ગાયકવાડના કી પ્રાંતના મેહેસાણા નામના પ્રસિદ્ધ નગરમાં સં. ૧૯૦૪ ના કારતક વદિ અમાવાસ્યાના રેજ થયે હતું, અને
For Private And Personal Use Only