________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦
વર્તમાન સમયે જૈન શિવેતાંબર મૂર્તિપૂજક તપગચ્છીય સાગરશાખામાં સાધ્વીજી મહારાજેને પરિવાર નીચે પ્રમાણે છે –
સાધ્વીજીશ્રી દોલતથીજી આદિ ઠાણે ૧૮ સાધ્વીજીશ્રી વિવેકશ્રીજી આદિ ઠાણા ૧૧ સાધ્વીજીશ્રી મનહરશ્રીજી આદિ ઠાણ ૧૭ સાધ્વીજીશ્રી રિધ્ધિશ્રીજી આદિ ઠાણા ૪ સાધ્વીજીશ્રી જીનશ્રીજી આદિ ઠાણું રે સાવીજીશ્રી અમૃતશ્રીજી આદિ ઠાણા ૧ર
વર્તમાન સમયે સાગરશાખા કે સાગરગછમાં જૈનાચાર્ય શ્રી રાધ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજ તથા જૈનાચાર્યજી શ્રી કીર્તિ સાગરસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં મળીને કુલ સાધુ મુનિરાજેની સંખ્યા અઢારની છે.
આ સઘળાં સાધુ-મુનિરાજે અને સાધ્વીજી મહારાજે જૈનધર્મનું રૂડી રીતે આરાધના કરે છે.
પરમોપકારી, મુનિમહારાજ
શ્રી હેમેંદ્રસાગરજી મહારાજની સાનિધ્યમાં તા. ૨૯–૮–૪૩ ગોકુલદાસ નાનજીભાઈ ગાંધી. પ્રાંતિજ
રાજકેટ–(કાઠીઆવાડ)
www.kobatirth.org
For Private And Personal Use Only