________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ઓસવાલ હતાં. એમણે એકતાલીશ વરસ સુધી લાઓ દિક્ષા પર્યાય પાન્યા હતા. એમને સ્વર્ગવાસ વિક્રમ સંવત ૨૦૦૧ ની સાલમાં વિશાખ સુદિ છઠ્ઠને રાજ મેવાડના આમેટ ગામમાં થયો છે. એ સ્વર્ગવાસ નિમિત્તે એ ગામના લેકેએ પાખી પાળી હતી તથા અઠ્ઠાઈ મહેત્સવ ભારે ભક્તિભાવ સહિત કર્યો હતે. શ્રી દોલતશ્રીજી હતાં તે સ્ત્રી જાતિ પણ એમનામાં બહાદુરી, ધીરજ, સમાધિ અને દેખાવ તો એક ભવ્ય તેજસ્વી પુરુષ કરતાં કોઈ પણ રીતે ન્યૂન ન હતા. એમનામાં ધર્મશ્રદ્ધા અજબ હતી. પવિત્રતા પારાવાર હતી. એમણે કર્મગ્રંથ, કમપ્રકૃતિ, કવ્યાનુગ અને સંસ્કૃત વ્યાકરણ તથા કાવ્યને ઉત્તમ અભ્યાસ કર્યો હતો. આવા રૂડા અભ્યાસ પછી અનુભવવડે અને બીજા પ્રકરણ ગ્રંથના અભ્યાસ વડે એમણે પોતાના જ્ઞાનમાં ઘણું જ વધારો કર્યો હતે. એક સારા અભ્યાસક મુનિરાજની સરખામમાં આવી શકે. એવે એમને પકવ અને સુંદર અભ્યાસ હતા. એમનામાં વ્યાખ્યાનવડે બહેનમાં ધર્મવૃદ્ધિ કરવાની સારી કળા હતી. આ કળાવડે એમણે સંખ્યાબંધ બહેનેને ધર્મધ્યાનમાં જોડ્યાં હતાં. જિનપ્રતિમાજી ઉપર એમને ભક્તિભાવ પ્રશંસનીય હતે. તેઓ જ્યારે દેરાસરમાં પધારતાં અને જિનપ્રતિમાજી સમુખ દષ્ટિ સ્થાપતાં ત્યારે તેમાં તલ્લીન થઈ જતા હતા. સારા યે ભારતવર્ષમાં સુપ્રસિદ્ધ જાણતા જૈન
www.kobatirth.org
For Private And Personal Use Only