________________
Shri Mahavir Jain Aradhana Kendra
પર
પ્ર૦ શ્રી લાભશ્રીજી પાદરા નગરે શોભતા, શાંતિનાથ ભગવત; પાદપદ્મ તેનાં નમી, ગ્રંથ કર્યો. ગુણવંત. વિનયવંત વિવેકવંત, શ્રાવક માઠુનભાઈ, હીમચંદ સુત કારણે, શ્રંથ કર્યા સુખદાઇ. ” આથી સમજી શકાય છે કે, પાદરાના સુપ્રસિધ્ધ વકીલ અને આગેવાન જૈન સુશ્રાવક શ્રી મેહનલાલ હેમચંદ પાદરાકરના આગ્રહથી શ્રીમદ્ બુધ્ધિસાગરજી મહારાજે ગ્રંથા લખવાની શરૂઆત કરી. શ્રી સુખસાગરજી મહારાજ વગેરે મુનિમ'ડલીનું ચામાસુ` સંવત ૧૯૫૮ની સાલમાં પાદરામાં જ થયું.
સુરતમાં ચામાસા દરમીઆન સાધ્વીજી શ્રી હરખશ્રીજી મહારાજની નિશ્રામાં સાધ્વીજી શ્રી લાભશ્રીજી મહારાજે ધમ સબંધી ઉદ્યમ, તપશ્ચર્યા વગેરે ઘણું કર્યા. ઉપરાંત ઉત્તરાધ્યયનજી સૂત્ર તથા આચારાંગજી સૂત્રનાં ચેગ વહન કર્યો. શ્રી પ્રનાશ્રીજીને વડી દીક્ષા સુરતમાં જ આપી. એ રીતે ચઢતા ભક્તિભાવે સુરતનુ ચેામસું પૂરુ કરીને સાધ્વીજી શ્રી હરખશ્રીજી, સાધ્વીજી લાભશ્રીજી અને સાધ્વીજી શ્રી પ્રત્તાશ્રીજીએ સાધુધમ પ્રમાણે કાક વિદ એકમે સુરત શહેરથી ગ્રામાનુગ્રામ વિહાર શરૂ કર્યો. અનુક્રમે વિજાપુરમાં પધાર્યાં ત્યાંના સંઘની વિનતિ ઉપરથી ક્રિયાપાત્રી ગુણવ'તાં સાધ્વીજી શ્રી શિવશ્રીજીની સાથે સાધ્વીજી શ્રી હરખશ્રીજી, શ્રી લાભશ્રીજી અને શ્રી પ્રણાશ્રીજીએ સવત ૧૯૫૯ નું ચામાસુ` વિજા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
For Private And Personal Use Only