________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૦
પ્ર૦ શ્રી લાભશ્રીજી
અધિકાર છે ત્યાં તેમણે દીક્ષા લેવા માટે પેાતાના માતુશ્રીની આજ્ઞા માગી હતી, આવા અનેક દૃષ્ટાન્તા છે. ભાગવતી દીક્ષા જેવાપવિત્ર પ્રસંગ લાગતા વળગતાઓનીસ'મતિથી ઉજવાય એ ખાસ ઈચ્છવા ચેાગ્ય છે. ભાગવતી દીક્ષા લેનારે ગમે તેમ કરીને પેાતાનાં વડીલેાને સમજાવીને પછીથી ભાગવતી દીક્ષા અંગીકાર કરવી એજ વધારે ઇષ્ટ છે. છતાં સંસારમાં એવા પણ અલ્પ કિસ્સાએ મને કે ડિલા ગમે તેટલા પ્રયત્ના છતાં માહુ રાગને કારણે કે જડત્વથી કે જક્કીપણાથી કે ખીજાઓના ભરમાવવાથી ભાગવતી દીક્ષા લેવાની રજાજ ન આપે તે તેવા પ્રસ ગે ભાગવતી દીક્ષા ધારણ કરવાની ઇચ્છા ધરાવનારા વૈરાગી ભવ્ય જીવ અપવાદ માર્ગમાં સ્વતંત્ર પણે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી શકે છે. સ’સારી-અજ્ઞાની લાગતાવળ ગતાઓને ખાતર કાઇ પણ વૈરાગી આત્મા પેાતાના આત્માને સ'સારમાં વધારે રહેવાને પ્રયત્ન તે જાણી સુઝીને ન જ કરે !!! આમ છતાં વડીલેાની રજા મેળ વીને સની રાજી ખુશીથી જાહેરમાં ભાગવતી દીક્ષા અંગીકાર કરવી એ ઉત્સગ માગ છે. ઉત્સગ માગ ઉત્સગ માગનું કામ કરે છે અને અપવાદ મા અપવાદ માગ નુ કામ કરે છે. અને ય માર્ગો પાતપેાતાના સ્થા નમાં સત્ય છે. માટે બંનેમાંથી એકેય માગ નિષેધવા ચેાગ્ય તા નથીજ. હમણાં તા સરકારી કાયદો છે કે આગલીશ કે વીશ વરસની માઈ કે ભાઈની ઉમર થાય
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
For Private And Personal Use Only