________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જન્મસ્થાન અને સયાગ
૧૫
આત્મફતેહ નામના પિતા હોય અને આત્મ ઉજજવલતા નામની માતા હોય ત્યાં આત્મલક્ષ્મી નામની પુત્રીને જન્મ થાય એ સ્વાભાવિક છે. આત્માનું આરાધન કરવામાં તે મળે તેા જ આત્મા ઉજવલ થાય અને ત્યારે જ આત્મલક્ષ્મીની પ્રાપ્તિ સભવે છે. એક બીજી કહેવત છે કેઃ
“પુનેમ જનમ્યાં પરાક્રમી થાય, કીર્તિ દેશવિદેશ ફેલાય; હાય ત્યાગી વૈરાગી કે ચેગી, ધનવંત નૃપ બહુ ભેાગી.’ ૧
આત્મલક્ષ્મી સમા શ્રીલક્ષ્મીબાઇના જન્મ. આસ શુદ્ઘિ પૂનમે થયા. આસે શુદ પૂનમને મહિમા શરદ પૂર્ણિમા કે શરદ-પૂનમના નામથી સારા ય ભારતવર્ષમાં ઘણા માટે છે. આખા વરસમાં એ રાત્રિ ઘણી રિળએ ચામણી હેાય છે. એથી જ એ રાત્રિએ લેકે મહેાત્સવ મનાવે છે. શ્રીમદ્ ભાગવત પુરાણમાં જે રાત્રિમાં ૮ રાસલીલા”નું વર્ણન કર્યું છે તે જ આ શરદ્ પૂર્ણિમા આવા ધન્ય દિવસે શ્રીલક્ષ્મીબઇના શુભ જન્મ થયાં. એમના માતાપિતાને માત્ર એકલાં લક્ષ્મીબાઈ જ કાંઈ સંતાન તરીકે હતાં એવું કાંઇ નથી. ખીજા પણ ભાગ્યશાળી સંતાન હતાં. શ્રીલક્ષ્મીબાઇને છગનલાલ અને વેણીચંદ નામના બે ભાગ્યશાળી ભાઈઓ હતા, અને તે રામ-લક્ષ્મણની જોડ સમા હતા. એ શ્રીજી મ હેનેા પણ હતી. આમાં એકનું નામ ચુની મ્હેન હતું. અને બીજીતુ ના ખ્યાલમાં નથી આ રીતે
www.kobatirth.org
For Private And Personal Use Only