________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિન-સ્તુતિ.
(શાર્દૂલવિક્રીડિત) શેભે શાન્ત પવિત્ર દિવ્ય સુખદા આનંદકારી સદા; સંસ્કારી પ્રતિમા જિનેશ્વરતણું, ભવ્યતણું સદા; ભ ઉત્તમ અર્પતી હૃદયમાં, શાતિ ઉરે સ્થાપતી; વંદુ પ્રેમ ધરી જિનેશ્વરપદે, હિયાત ભાવથી. ૧
(કુતવિલંબિત) વિમલ જ્ઞાનસુધાકરના સમ,
પરમ શીતલ અંતર ઠારતા; વિજને સુખ, શાન્તિ, વસાવતા, પર જિનેશ્વરના શુભ મેક્ષદા.
(શાર્દૂલવિક્રીડિત). વણે પદ્મ સમાન દેહ સુતે,
ડિયે સદાયે જવું; પદે લાંછન પદ્મનું પુનિત જે,
ને પદ્મગંધી વધુ; જેને ઈન્દ્ર ભજે અમેદ ધરીને,
ગાયે ગુણ કિન્નરે; ધ્યાને પદ્મ સમાન પદ્મ પ્રભુને, કોટી નમસ્કાર હો.
( અતુટુભ) સંઘ પ્રવેતામ્બરડેરી, કીર્તિ વ્યાપિ દશ દિશે; હેમેન્દ્ર ભાવના એવી, મંગલ હૈ જૈને વિષે. ૪
www.kobatirth.org
For Private And Personal Use Only