________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨
*
:
જ્ઞાની ધ્યાની જન ઉદ્ધારક,
ગુરૂજી ભવસાગરના તારક, રહેતા જે સૌ જનથી ન્યારા,
બુદ્ધિસાગર ગુરૂ હમારા..(૧) બંધ કરીને ભવિને તાય,
અંતર શત્રુ સઘળા ટાન્યા, ભવિજનને જે લાગ્યા પ્યારા,
બુદ્ધિસાગર ગુરૂ હમારા..(ર) ગુરૂસ્મરણે સૌ પાપ ટળતાં,
શિવપુરવાસે સવે પળતાં, એવા સાચા ભવના તારા,
બુદ્ધિસાગર ગુરૂ હમારા.. (૩) વિવિધ ઉત્તમ ગ્રંથો રચીયા,
વાંચે તેને ગુણીજન રસીયા શંકા વિજનની હણનારા,
બુદ્ધિસાગર ગુરૂ હમારા...(૪) જ્ઞાન-ઉજાગર શાન્ત-સુધાકર,
ભવ ઉધ્ધારક જ્ઞાન દિવાકર, લક્ષમીસાગર ગુણ ગંભીર,
બુદ્ધિસાગર ગુરૂ હમારા...()
www.kobatirth.org
For Private And Personal Use Only