________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૬
અમને–૫
સમતા દષ્ટિથી સ નિહાળ્યા,
પ્રસરાવ્યું ધર્મપ્રેમ રાજ રે તારક આપે છે અમારા સાચા,
ભવસાગરના જહાજ રે હેમેન્દ્ર અંતરે આપની સમૃતિ છે,
અજિત સાગર મહારાજ રે
અમને-૬
અમને-૭
ગુરુગીત
( રાગ-ધીરે ધીરે મારે બદલ) ગાઓ ગાઓ આજે, ગુરુના ગીતે શુભ ગાઓ. પ્રેમના સ્મરણે મરીને પ્રેમ ગીત ગાગાઓ (૧) બુદ્ધિસાગર સૂરીશ્વર દિવ્ય અધ્યાત્મી,
દિવ્ય અધ્યાત્મી, એ ગુરૂચરણે ભજીને થાઓ શિવધામી,
થાઓ શિવધામી, અજિત ગુરૂ હેમેન્દ્રની કીતિ ગીતે ગાઓ, પ્રેમના સ્મરણે મરીને પ્રેમ ગીત ગાઓ... ગાઓ (૨)
www.kobatirth.org
For Private And Personal Use Only