________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૯
સદગુરુ શરણ ( ચુપકે ચુપકે બેલ મેના-એ રામ ) “ગુરુવર ગુરુવર બેલ મનવા,” ગુરુવર ગુરુવર બેલ, જન્મ મરણ આ દુઃખકારી,
તિજ) જન્મમરણ આ દુઃખકારી
તું ગુરુવર ગુરુવર બેલ મનવા–૧ ચેરાસી ફેરામાં ભમતાં વિધવિધ દુખ આવે કારી, જન્મમરણ આ દુખકારી તું ગુરુવર ગુરુવર
એલ મનવા–૨ અંધારામાં તું અથડાએ, કેમ સહે મિથ્યા દુઃખને ? દીપક સમ સદ્દગુરુને પામી, પામી લે શાશ્વત સુખને, જન્મમરણ આ દુઃખકારી તું ગુરુવર ગુરુવાર
બેલ મનવા-૩ ગુરુના સાથ વિના સફળ નહિ કાંઈ થાયે, ગુરુની ભક્તિ વિના ગુરુ સાથ ક્યાં પમાયે? સુખકર અજિત ચરણ શરણ આજ તું પામી,
મમતા મેહ તજી ગુરુ ભજી લે સુનામી. મુનિ હેમેન્દ્ર તછ સૌ ભાળે, ગુરુ શરણે જ અજ્ઞાની ! જન્મમરણ આ દુ:ખકારી તું ગુરુવરગુરુવરબેલ મનવા. ૪
માલ
www.kobatirth.org
For Private And Personal Use Only