________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
૩
આત્મ ચોતિ
( જૂનું તો થયું રે દેવળ)
જમણા ટળી રે મારી ભ્રમણ ટળી,
સાચા આત્મ પ્રકાશે મારી ભ્રમણા ટળી... ટેક અજ્ઞાન દૂર ભાગ્યું, ઉત્તમ જ્ઞાન જાગ્યું;
માયા મમતાને ગયે ગર્વ ગળી સાચા૧ નાભીમળમાં નિરખું દિવ્ય નયનથી જ્યારે;
આત્માની તિ દિવ્ય ઝળહળીસાચા.૨ બ્રહ્મમંદિરમાં એ અલખ સ્વરૂપી ભે;
તેમાં સમારે મારી વૃત્તિ વળી સાચા.૩ સ્વપ્ન સમાન જાણે પુદગલની બાજીને;
મેહે અભાગી તેમાં પડતા ઢળી. સાચા...૪ રવિથી અતિ તેજસ્વી, આત્મા પ્રતાપી રે;
અમરને અજિત તેને પ્રતિભા મળી...સાચા૫ જ્ઞાન પ્રકાશીને બુદ્ધિસાગર આત્મામાં, હેમેન્દ્ર આત્મભાવે જાય ભળી સાચાક
-
- -
-
-
www.kobatirth.org
For Private And Personal Use Only