________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
પ્ર૦ શ્રી લાભશ્રીજી
ગરજી, ગણિ, શ્રીમયગલસાગરજી ગણિ, શ્રીપદ્મસાગરજી મહારાજ, શ્રીસુજ્ઞાનસાગરજી મહારાજ, શ્રીસરૂપસાગરજી મહારાજ, શ્રીનાણસાગરજી મહારાજ, શ્રીમયાસાગરજી મહારાજ અને તેમની પછી અગનેાસીત્તેરમી પાટે મહાક્રિયાપાત્ર, ક્રિયેાદ્ધારક શ્રીનેમસાગરજી મહા રાજ થયા. આજે સર્વત્ર સાગરગચ્છ ફાલીફૂલી રહ્યો છે તે શ્રીનેમસાગરજી મહારાજને આભારી છે. એ પછી શ્રીરવિસાગરજી મહારાજ, શ્રીસુખસાગરજી મહારાજ અને તેમની પાટે શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુની સીધી પર'પરામાં મહેાંતેરમી પાટે શાસ્ત્રવિશારદ ચેાનિષ્ઠ જૈનાચાય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વજી મહારાજ થયા. એમણે અષ્ટાંગ ચેાગવિદ્યાની સિદ્ધિ કરી, અધ્યાત્મમાગ નું અવલંબન ગ્રહણ કરીને આત્મસ્વરૂપનું ચિંતવન કર્યુ અને એ રીતે પેાતાના આત્માને નિમ`ળ બનાવ્યેા. મહુડી તી માં ‘શ્રી ઘંટાકરણ વીર ’ની સ્થાપના કરીને ઘણા ભવ્ય જીવાને મિથ્યામતીએ પાસે જતા અટકાવ્યા. એ એમના જિનશાસન ઉપર મહાન ઉપકાર છે. એમણે જિનાગમનુ અસાધારણ જ્ઞાન સ`પાદન કરીને જૈન સમાજ તથા જૈનેતર સમાજ એમ સવ જીવને હિતકારી એવા એક સે ને આઠ ઉપરાંત ઉત્તમ પ્રકારના ગ્રંથા અનાવ્યા, છપાવ્યા અને તેના પ્રચાર કરાત્મ્યા. ઉપરાંત દેશાંતરમાં વિહાર કરીને જેનેા તેમ જ જૈનેતરીને પ્રતિખાધ્યા તે તેા જુદી વાત. આ એમની મુખ્ય પ્રવૃત્તિ તરફ દષ્ટિ કરતાં
www.kobatirth.org
For Private And Personal Use Only