________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૧
શૃંગાર ભાવ મારા ઉરને અકળાવે, સઘળે ચેતન્ય અધિકાર છે. મેહપંથ.
આપના વિના કેણ મારું આ વિશ્વમાં લાગે છે શૂન્ય આ સંસાર રે. મહાપંથ
હૈયે બિરાજે તમે, હે ચેતન દેવ! સફળ કરો અવતાર છે. મેહપંથ
દર્શન આપો પ્રભુ, દાસી દિવાની, અપે પ્રેમામૃત ધાર રે. મેહપંથ.
શાશ્વત અજિત ધામ આપો સલુણ, હેમેન્દ્રનાથ સર્વ સાર ૨. મેહપંથ.
(ચેતાવું તને ચેતી લેજે રે પામર પ્રાણી...એ રાગ)
સંસારી માયા દેહ ત્યાગી રે મુમુક્ષુ આત્મા, ચેતનકેરે થાજે રાગી રે, મુમુક્ષુ આત્મા. ટેક
કાયાને ભરોસે ચેડા, મમતા ને માયા છે; પરમાત્માથી પ્રીતિ જોડે રે, મુમુક્ષુ આત્મા
તીર્થકર ગણધર પ્રતાપી, ચક્રધર વાસુદેવાદિ, આયુ દેરો કેણે સાંધી રે, મુમુક્ષુ આત્મા ૨
૧૧
www.kobatirth.org
For Private And Personal Use Only