________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬
ભાવે. ૨
ભાવે ૩
શાસનની સેવા બજાવતા રે હેન,
સશણ શાસ્ત્રપ્રવીણ રે. દિપાવ્યું ચારિત્ર ઉજળું રે બહેન,
અપ્ય બેધામૃત પાન રે. વદને પ્રમોદભાવ દીપતિ રે બહેન,
જયવત શ્રેષ્ઠ કવિરાય રે. માનવ રાજેન્દ્ર ચરણે નમે રે હેન,
નિર્મોહી નમ્ર ગુરુરાજ રે. અજિત જ્ઞાન-બંસી વાગતી રે હેન,
લક્ષ્મીસાગર ગુણ ગાય રે.
ભાવે ૪
ભાવે. ૫
ભાવે ૬
સંભવનાથ સ્તવન. (રાગ–શીતળ છે ને હક પણ છે). મંગલ દર્શન સંભવ જિનનાં– પ્રે મ લ ઉ ૨ અ મા રાં, અંતરયામી છે શુભ નામ,
પ્રભુ ચરણો અતિ પ્યારાં. મંગલ ૧ શરણુ વસું દિનરાત તમારા, શિવપુર ધામને આપે; અમ ઉરમાં વાસ કરે પ્રભુજી, જન્મ મરણ દુઃખ કાપે,
www.kobatirth.org
For Private And Personal Use Only