________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૩
જલમાં કમળ નાચે સુરજના નેહમાં, તારું માને તું મિથ્યા આવેશમાં; સર્ય જતાં નિજ પાંખડી સંકેલે,
વિવેક તું શાને ભૂલે ? ૧ મમતાના ધેનમાં તું શાને ઘેરાય ? સ્વાર્થના સંગમાં તું કેવો ઠગ ? સંગ સજજનને હશે તું કરજે,
વિવેક તું શાને ભૂલ્યા ? ૨સંસ્કાર પામે સજજનની પાસે, જીવન આ મહેકે જ્ઞાનની સુવાસે; લાખ ચેરાશ ફેરા તું હરજે,
વિવેક તું શાને ભૂલ્યો ? ૩. કથીર કુન્દન અને મણિના પશે, જ્ઞાનીની વાણીમાં જ્ઞાનામૃત વરસે; ગુરુ પામી સન્માર્ગે તું જાજે,
વિવેક તું શાને ભૂથ ? ૪ અજિત પદવી અપાવે ગુરુવર, ગુરુજી આપે સરકાર સુંદર; મુનિ હેમેન્દ્ર શિવધામ પામે,
વિવેક તું શાને ભૂલ્યો ?
www.kobatirth.org
For Private And Personal Use Only